Priyanka chopra: પતિ થી દૂર આ રીતે પ્રિયંકા ચોપરા એ કરી કરવા ચોથ ની ઉજવણી, પોસ્ટ શેર કરી આપી તહેવાર ની શુભેચ્છા

Priyanka chopra: Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2023 હોસ્ટ કરવા પ્રિયંકા ચોપરા ભારત આવી છે. આ દરમિયાન પ્રિયંકા ચોપરાએ તેના પતિ નિક જોનાસ માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું.

priyanka chopra celebrate karva chauth

News Continuous Bureau | Mumbai

Priyanka chopra: ગઈકાલે બોલિવૂડ અભિનેત્રીઓ એ પિતાના પતિ માટે કરવાચોથ નું વ્રત રાખ્યું હતું.આ દરમિયાન સુન્દરીઓએ સોળ શૃંગાર સજી ને આ વ્રત પૂરું કર્યું હતું.આ સ્થિતિમાં Jio MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલ 2023 હોસ્ટ કરવા માટે ભારત આવેલી પ્રિયંકા ચોપરાએ પણ તેના પતિ નિક જોનાસ માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું.  પ્રિયંકાએ પોતાની કરવા ચોથ ની ઉજવણી ની ઝલક શેર કરી હતી. 

Join Our WhatsApp Community

 

પ્રિયંકા ચોપરા એ રાખ્યું હતું કરવા ચોથ નું વ્રત 

પ્રિયંકા ચોપરા,હાલ ભારત માં છે. આ દરમિયાન તેને તેના પતિ નિક માટે કરવા ચોથ નું વ્રત રાખ્યું હતું. તેને કરવા ચોથ ની ઉજવણી પતિ નિક જોનાસ વિના જ કરી હતી. અભિનેત્રીએ તેના ચાહકોને આ ઉજવણી ની  ઝલક આપી હતી. તેણે શેર કરેલા ફોટામાં, એક સુંદર શણગારેલી ચાળણી માં માટીનો દીવો પ્રગટાવી ને ચંદ્રની ઝલક જોવાની રાહ જોઈ રહી છે.

priyanka chopra celebrate karva chauth

અભિનેત્રીએ તસવીર સાથે એક કેપ્શન આપ્યું હતું કે, “તમામને કરવા ચોથની શુભકામનાઓ.” લાલ હાર્ટ ઇમોજી સાથે. તેણે આ પોસ્ટમાં તેના પતિ નિકને પણ ટેગ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો: Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ

Asha Bhosle Passed Away: સંગીત જગતમાં શોકનું મોજું: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, આવતીકાલે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર
‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Exit mobile version