Site icon

pushpa 2 OTT release: થિયેટર બાદ હવે ઓટીટી પર ધમાલ મચાવવા આવી રહી છે પુષ્પા 2, અલ્લુ અર્જુન ની ફિલ્મ ની ડિજિટલ રિલીઝ ને લઈને આવ્યું નવું અપડેટ!

pushpa 2 OTT release: પુષ્પા 2 કમાણી ના મામલે બધાના રેકોર્ડ તોડી રહી છે. તેવા માં ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.

pushpa 2 ott release new update know when and where to watch allu arjun film

pushpa 2 ott release new update know when and where to watch allu arjun film

News Continuous Bureau | Mumbai

pushpa 2 OTT release: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણી ના મામલે બધા ના રેકોર્ડ તોડી નાખ્યા છે. લોકો ને અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ એક્શન ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. લોકો આ ફિલ્મ ના ઓટીટી રિલીઝ ની રાહ જોઈ રહ્યા છે અગાઉ નિર્માતાઓએ પુષ્ટિ કરી હતી કે ફિલ્મ ઓછામાં ઓછા 56 દિવસ સુધી ઓટીટી પર રિલીઝ નહીં થાય. તેવા માં ફિલ્મ ની ઓટીટી રિલીઝ ને લઈને નવું અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kartik aaryan: વર્ષના પ્રથમ દિવસે બાપ્પાના આશીર્વાદ લેવા સિદ્ધિવિનાયક પહોંચ્યો કાર્તિક આર્યન, અભિનેતા ને નવા રૂપ માં જોઈ લોકો એ પૂછ્યા આવા સવાલ

પુષ્પા 2 ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ પુષ્પા 2 એ 30 જાન્યુઆરીએ ડિજિટલ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર તમામ મુખ્ય ભારતીય ભાષાઓ – હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં આવશે. જો આ રિપોર્ટ સાચો સાબિત થશે તો આશા છે કે આ ફિલ્મ ડિજિટલ સેક્ટરમાં નવા રેકોર્ડ બનાવશે. જો કે આ અંગે કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવી નથી.


પુષ્પા 2 ને લઈને પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે આ ફિલ્મ 9 જાન્યુઆરી ના રોજ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર આવશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Lockdown Hindi Release: ઓટીટી પર રિલીઝ થઈ અનુપમા પરમેશ્વરનની ફિલ્મ ‘લોકડાઉન’, જાણો ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે આ ઈમોશનલ ડ્રામા
Bigg Boss 19 Winner Gaurav Khanna: ગૌરવ ખન્નાને હજુ સુધી કેમ નથી મળી બિગ બોસની વિનિંગ એમાઉન્ટ? પ્રાઈઝ મની અને કાર વિશે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો
‘Dhurandhar Song Shararat: સિંગર મધુબંતી બાગચી અને આદિત્ય ધર વચ્ચે શું થઈ હતી ડીલ? ‘શરારત’ ગીતના શૂટિંગ પહેલાની રસપ્રદ શરતનો ખુલાસો
Hansika Motwani Divorce: હંસિકા મોટવાની અને સોહેલ કથુરિયાના છૂટાછેડાના સમાચાર વાયરલ, જાણો લગ્નજીવનમાં તિરાડ અંગેના દાવા પાછળનું શું છે કારણ
Exit mobile version