Site icon

Pushpa 3 update: પુષ્પા 3 ને લઈને આવ્યું મોટું અપડેટ, સંગીતકાર દેવીએ અલ્લુ અર્જુન ની ફિલ્મ વિશે કહી આવી વાત

Pushpa 3 update: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે તેવામાં પુષ્પા 3 ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. વાસ્તવ માં સંગીતકાર દેવીએ અલ્લુ અર્જુન ની ફિલ્મ ને લઈને ખુલાસો કર્યો છે.

pushpa 3 update film composer devi prasad gave big statement on allu arjun film

pushpa 3 update film composer devi prasad gave big statement on allu arjun film

News Continuous Bureau | Mumbai

Pushpa 3 update: પુષ્પા 2 થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણી ના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. લોકો ને અલ્લુ અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ખુબ પસંદ આવી રહી છે. તેવામાં પુષ્પા 3 ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. વાસ્તવ માં સંગીતકાર દેવીએ અલ્લુ અર્જુન ની ફિલ્મ ને લઈને ખુલાસો કર્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut Emergency: ‘ઇમરજન્સી’ ની રિલીઝ પહેલા કંગના રનૌત ને લાગ્યો ઝટકો, આ દેશ માં ફિલ્મ પર લાગ્યો પ્રતિબંધ

પુષ્પા 3 પર આવ્યું અપડેટ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઇન્ટરવ્યુ દરમિયાન, દેવી શ્રી પ્રસાદે કહ્યું, “સુકુમાર સર પુષ્પા 3 પર તેમના પૂરા જુસ્સા સાથે સખત મહેનત કરી રહ્યા છે, તેઓ ફિલ્મની વાર્તા અને ઘણા મહત્વપૂર્ણ દ્રશ્યો પર સતત કામ કરી રહ્યા છે. પુષ્પા 3: ધ રેમ્પેજ પુષ્પા 2: ધ રૂલ કરતાં ઘણું મોટું, ભવ્ય અને સારું હશે. ત્રીજા ભાગમાં અમે આખી વાર્તામાં વધુ કલાકારોને સામેલ કરીશું.જોકે પુષ્પા 3 નું નિર્માણ હજુ શરૂ થયું નથી.”


પુષ્પા 2 એ પુષ્પા નો બીજો ભાગ છે. આ ફિલ્મ માં અલ્લુ અર્જુન,રશ્મિકા મંદાના અને ફહાદ ફાસિલ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Dhurandhar 2 Ban: પાકિસ્તાન સહિત વિદેશી ધરતી પર ‘ધુરંધર ૨’ ના પ્રદર્શન પર રોક; ફિલ્મની વાર્તા કે એક્શન? જાણો અસલી કારણ
Dhurandhar 2 New Song: રણવીર સિંહના નવા ગીત ‘મેં ઔર તૂ’ માં એક્શનનો ડોઝ, દુશ્મનો પર કાળ બનીને તૂટી પડ્યો એક્ટર
Exit mobile version