Site icon

Shefali Jariwala Death: શેફાલી જરીવાલા ના નિધન થી ગભરાઈ ગયેલી રાખી સાવંતે યુવતીઓને આપી આવી સલાહ

Shefali Jariwala Death: શેફાલી જરીવાલાના અવસાન પર રાખી સાવંત એ યુવતીઓને સલાહ આપી કે ભૂખ્યા ન રહેવું જોઈએ, બીપી લો થવું જોખમરૂપ છે

Rakhi Sawant Reacts Emotionally to Shefali Jariwala Death

Rakhi Sawant Reacts Emotionally to Shefali Jariwala Death

News Continuous Bureau | Mumbai 

Shefali Jariwala Death: અભિનેત્રી શેફાલી જરીવાલાના અચાનક અવસાન બાદ રાખી સાવંત એ એક ભાવુક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે યુવતીઓને સલાહ આપી છે કે તેઓ ભૂખ્યા ન રહે. રાખીએ કહ્યું કે “હું ખૂબ ડરી ગઈ છું. શેફાલી, હું તને મિસ કરું છું. હવે ખબર પડી કે તેનું બીપી (BP) ખૂબ લો થઈ ગયું હતું.”

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Priyanka Chopra: શેફાલી જરીવાલા ના નિધન પર પ્રિયંકા ચોપરા એ વ્યક્ત કર્યો શોક, મુઝસે શાદી કરોગી ની કો સ્ટાર વિશે કહી આવી વાત

“હું આખી જિંદગી ભૂખી રહી, હવે બધું ખાવું છું”- રાખી સાવંત 

રાખીએ કહ્યું કે બોલીવૂડ માં સુંદર દેખાવા માટે ઘણીવાર ભૂખ્યા રહેવું પડે છે. “હું આખી જિંદગી ભૂખી રહી, પણ હવે બધું ખાવું છું. જો હું થોડી જાડી લાગું તો પણ ચાલે, પણ બીપી લો નહીં થવું જોઈએ.” રાખીએ ઉમેર્યું કે “જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવું જોઈએ. બધું ખાવું જોઈએ, પણ સાથે જિમ પણ કરવું જોઈએ. બોડી શેમિંગ ના થવું જોઈએ, દરેકના હોર્મોન્સ અલગ હોય છે.”


રાખીએ કહ્યું કે “હું એકલી રહું છું અને હવે મને પણ ડર લાગે છે. હું હવે ભૂખ લાગતાં તરત ખાવું છું. બીપી લો પણ નહીં થવું જોઈએ અને હાઈ પણ નહીં.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Satish Shah: ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’ ફેમ સતીશ શાહનું નિધન, ૭૪ વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા
Baahubali The Epic Trailer : મહિષ્મતી ની દુનિયા માં પાછા જવા થઇ જાઓ તૈયાર, પ્રભાસની ‘બાહુબલી – ધ એપિક’નું ટ્રેલર થયું રિલીઝ
Aryan Khan: ધ બેડસ ઓફ બોલિવૂડ બાદ હવે આર્યન ખાન લાવશે આ સુપરહીરો ની વાર્તા! લક્ષ્ય લાલવાણી સાથે કરશે વધુ એક પ્રોજેક્ટ
KBC 17 Child Contestant: KBC 17ના બાળક કન્ટેસ્ટન્ટ ઇશિત ભટ્ટ ને થયો તેના વર્તન પર પસ્તાવો, અમિતાભ બચ્ચનથી માફી માંગતા કહી આવી વાત
Exit mobile version