ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
કોરોના કાળમાં કપૂર ખાનદાન પર જાણે દુઃખોનું આભ તૂટ્યું છે પહેલા રીશી કપૂર પછી રાજીવ કપૂર અને હવે રણધીર કપૂર
રણધીર કપૂરની હાલત ખરાબ થતાં તેમને કોકીલાબેન હોસ્પિટલ મા દાખલ કરવામાં આવ્યા છે
મીડિયા રિપોર્ટ મુજબ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ તેમની ઉંમર ૭૪ વર્ષની હોવાને કારણે તેમના તબિયતની વધુ કાળજી લેવામાં આવી રહી છે.