Site icon

Saif Ali Khan Hotel Brawl Case: મલાઈકા અરોરા વિરુદ્ધ ફરી જારી કરવામાં આવ્યો જામીનપાત્ર વોરંટ, સૈફ અલી ખાન સાથે જોડાયેલો છે મામલો

Saif Ali Khan Hotel Brawl Case: મલાઈકા અરોરા વિરુદ્ધ ફરી થી જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યો છે.2012ના કેસમાં મલાઈકા અરોરા ગવાહ તરીકે હાજર ન રહેતા આ વોરંટ ફરીથી જારી કરવામાં આવ્યું છે.

Saif Ali Khan Hotel Brawl Case: Bailable Warrant Re-Issued Against Malaika Arora.

Saif Ali Khan Hotel Brawl Case: Bailable Warrant Re-Issued Against Malaika Arora.

News Continuous Bureau | Mumbai

Saif Ali Khan Hotel Brawl Case: બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન 2012ના હોટેલ ઝગડો કેસને લઈને ફરીથી ચર્ચામાં છે. સૈફ અલી ખાન પર 2012 માં એક ઉદ્યોગપતિ પર કથિત રીતે હુમલો કરવાનો આરોપ હતો. જ્યારે આ ઝઘડો થયો ત્યારે સૈફ અલી ખાન તેની પત્ની કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા સહિત સૈફના કેટલાક મિત્રો સાથે હોટેલમાં હાજર હતા.2012ના કેસમાં મલાઈકા અરોરા ગવાહ તરીકે હાજર ન રહેતા તેની વિરુદ્ધ આ વોરંટ ફરીથી જારી કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anant Ambani: 170 કિમીની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકા પહોંચ્યો અનંત અંબાણી, પત્ની રાધિકા એ ગર્વ અનુભવતા પતિ વિશે કહી આવી વાત

મલાઈકા અરોરા સામે વોરંટ

મલાઈકા અરોરા આ કેસમાં ગવાહ તરીકે હાજર થવાની હતી, પરંતુ તે કોર્ટમાં હાજર ન રહેતા, 15 ફેબ્રુઆરીએ જારી થયેલું વોરંટ ફરીથી 8 એપ્રિલે જારી કરાયું છે. આ કેસમાં વધુ સુનાવણી 29 એપ્રિલે થશે.આ ઘટના 22 ફેબ્રુઆરી, 2012ની છે, જ્યારે સૈફ અને તેમના મિત્રો મુંબઇના ફાઇવ સ્ટાર હોટેલમાં ડિનર માણી રહ્યા હતા. આ દરમિયાન એક બિઝનેસમેન એ અંગે વિરોધ કર્યો, જેના કારણે ઝગડો થયો.


સૈફે દાવો કર્યો કે બિઝનેસમેન એ તેમની સાથે રહેલી મહિલાઓ સામે અપશબ્દો વાપર્યા, જેના કારણે આ ઝગડો થયો હતો. ઉદ્યોગપતિ એ ફરિયાદ નોંધાવી હતી. આ પછી સૈફ અલી ખાન અને અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી. બાદમાં ત્રણેયને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version