Site icon

Saiyaara OTT Release: સૈયારા ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અહાન અને અનીત ની ફિલ્મ

Saiyaara OTT Release: 2025ની સૌથી ચર્ચિત ફિલ્મ ‘સૈયારા’ હવે 12 સપ્ટેમ્બરે OTT પર રિલીઝ થવાની છે, ફેન્સ હવે ઘેર બેઠાં ફિલ્મનો આનંદ લઈ શકશે.

Saiyaara OTT Release Ahaan & Aneet’s Hit Film Coming to Your Screens Soon

Saiyaara OTT Release Ahaan & Aneet’s Hit Film Coming to Your Screens Soon

News Continuous Bureau | Mumbai

Saiyaara OTT Release: અહાન પાંડે  અને અનીત પદ્દા  ની પહેલી ફિલ્મ ‘સૈયારા’ એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. હવે આ ફિલ્મ OTT પર રિલીઝ થવાની છે. રિપોર્ટ્સ મુજબ, ફિલ્મ 12 સપ્ટેમ્બરથી સ્ટ્રીમ થવા જઈ રહી છે. જોકે, હજી સુધી પ્લેટફોર્મનું નામ જાહેર થયું નથી. ફેન્સ ફિલ્મના અનકટ વર્ઝન માટે ખૂબ ઉત્સાહિત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : TMKOC Actress: તારક મહેતા ફેમ અભિનેત્રી સિમ્પલ કૌલ નું લગ્નજીવન ભંગાણ ના આરે, લગ્ન ના આટલા વર્ષો બાદ લઇ રહી છે પતિ સાથે છૂટાછેડા

અહાન અને અનીતની કેમિસ્ટ્રીએ દર્શકોનું દિલ જીતી લીધું

ફિલ્મમાં અહાન અને અનીતની જોડી ખૂબ જ લોકપ્રિય થઈ છે. તેમની એક્ટિંગ અને સ્ક્રીન પરની કેમિસ્ટ્રી એ દર્શકોને ભાવુક કરી દીધા છે. ફિલ્મ ની સફળતા ની ઉજવણી માં  અહાન દ્વારા અનીતને  ગળે લગાવતો વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે બંનેના સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર વધી ગઈ છે.


મોહિત સૂરી દ્વારા ડિરેક્ટ કરેલી ‘સૈયારા’ એક રોમેન્ટિક ડ્રામા છે, જેમાં પ્રેમ, ગુમાવવાની પીડા અને નવા અવસરની શોધ દર્શાવવામાં આવી છે. ફિલ્મ માત્ર મનોરંજન નહીં, પણ એક અનુભવ આપી ગઈ છે, જે દર્શાવે છે કે સાચો રોમાન્સ આજે પણ સ્ક્રીન પર જાદુ કરી શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version