News Continuous Bureau | Mumbai
Salaar OTT release: સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને પૃથ્વીરાજ સુકુમારનની ફિલ્મ ‘સાલર એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મ ને ડરશો તરફ થી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર 700 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. થિયેટરો માં ધૂમ મચાવ્યા બાદ પ્રભાસ ની ફિલ્મ સાલાર ઓટિટિ રિલીઝ માટે તૈયાર છે.
સાલાર ની ઓટિટિ રિલીઝ
પ્રભાસ ની ફિલ્મ સાલાર આજે એટલે કે 20 જાન્યુઆરી, 2024ના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ રિલીઝ ની જાણકારી નેટફ્લિક્સ એ તેના સોશિયલ મીડિયા પર આપી હતી. આ ફિલ્મ તમિલ, કન્નડ, મલયાલમ અને તેલુગુમાં ઉપલબ્ધ થશે.
નિર્માતાઓએ હજુ સુધી જાહેર કર્યું નથી કે આ ફિલ્મ હિન્દીમાં OTT પર રિલીઝ થશે કે નહીં.
આ સમાચાર પણ વાંચો : Nayanthara: અન્નપૂર્ણિ વિવાદ ની વચ્ચે ફિલ્મ ની અભિનેત્રી નયનતારા એ માંગી માફી, પોસ્ટ શેર કરી કહી આવી વાત