Site icon

Samay Raina: સમય રૈના ની મુશ્કેલી વધી, મહારાષ્ટ્ર સાયબર સેલે મોકલ્યો ત્રીજો સમન્સ, કોમેડિયન ને આ તારીખે હજાર રહેવા જણાવ્યું

Samay Raina: સમય રૈના ની મુશ્કેલી વધી રહી છે. મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈના ને ત્રીજી વાર સમન્સ પાઠવ્યું છે. તેમજ તેને હાજર રહેવા પણ જણાવ્યું છે.

samay raina got third summon from maharashtra cyber cell

samay raina got third summon from maharashtra cyber cell

News Continuous Bureau | Mumbai

Samay Raina: સમય રૈના ની મુશ્કેલી વધી રહી છે. મહારાષ્ટ્ર સાયબર સેલે સમય રૈના ને ત્રીજી વાર સમન્સ પાઠવ્યું છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં કરવામાં આવેલી અભદ્ર, અશ્લીલ ટિપ્પણીઓના સંદર્ભમાં સાયબર સેલે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના ને ત્રીજી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. આ સાથે સમય ને 24 માર્ચે પૂછપરછ માટે હાજર રહેવાનું પણ કહેવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan: બિગ બોસ બાદ હવે ટીવી ના આ રિયાલિટી શો માં જોવા મળશે સલમાન ખાન

સમય રૈના ને મળ્યું ત્રીજી વાર સમન્સ 

મીડિયા રિપોર્ટ મુજબ સમય રૈના ને 24 માર્ચે મહારાષ્ટ્ર સાયબર સેલ સમક્ષ પૂછપરછ માટે હાજર થવાનું છે. આ ત્રીજી વખત છે જ્યારે સ્ટેન્ડ-અપ કોમેડિયનને સમન્સ જારી કરવામાં આવ્યું છે. ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં વાંધાજનક ટિપ્પણીઓ અને અશ્લીલ સામગ્રી સંબંધિત મામલામાં મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.


‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો સંબંધિત વિવાદ થયો, ત્યારે રૈના તે સમયે વિદેશમાં હતો.સાયબર સેલ એ સમય ની વિડીયો કોલ પર નિવેદન નોંધવાની અરજી ફગાવી દીધી હતી અને સમય ને રૂબરૂ હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version