ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 માર્ચ 2021
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ઘણીવાર તેના ગ્લેમરસ ફોટાઓને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ અત્યારે અભિનેત્રી તેના એક શાહી ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. સારાએ સોશિયલ મીડિયા પર તેના કેટલાક ખુબસુરત ફોટા શેર કર્યા છે, જેમાં તે દુલ્હન તરીકે જોવા મળી રહી છે.

સારા અલી ખાનના આ રૂપને જોઈ તેના ફોલોવર્સ પણ તેની સુંદરતા પર ફિદા થઈ ગયા છે. સારા અલી ખાન આ મોર્ડન દુલ્હન લુકમાં બ્રેથ ટેકિંગ લાગી રહી છે. અભિનેત્રી દ્વારા શેર કરેલા ફોટામાં તે દરેક ફોટામાં એક અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

અભિનેત્રી કવિતા કૌશિકએ શેર કરી બોલ્ડ તસવીરો, ગોવા બીચ માણી રહી છે વેકેશનની મજા. જુઓ તસવીરો..
આપને જણાવી દઈએ કે સારાએ ફેમસ ડિઝાઈનલ મનીષ મલ્હોત્રાના નૂરાનિયત કલેકશન 2021 માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ કલેકશન મનીષ મલ્હોત્રાએ લોન્ચ કર્યું છે.

