Site icon

Sara ali khan viral video: શું સારા અલી ખાન અને જ્હાન્વી કપૂર બનશે દેરાણી-જેઠાણી? એક્સ બોયફ્રેન્ડ સાથે ઝૂમતી જોવા મળી સૈફ અલી ખાન ની દીકરી

Sara ali khan viral video: સારા અલી ખાન નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં સારા તેના એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

sara ali khan with ex boyfriend veer pahariya viral dance video

sara ali khan with ex boyfriend veer pahariya viral dance video

News Continuous Bureau | Mumbai 

Sara ali khan viral video: સારા અલી ખાન એ બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. સારા તેની લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને  ચર્ચામાં રહે છે. તાજેતર માં સોશિયલ મીડિયા પર સારા અલી ખાન નો એક વિડીયો ઝડપ થી વાયરલ થઇ રહ્યો છે જેમાં સારા તેના એક્સ બોયફ્રેન્ડ વીર પહાડીયા સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે તો ચાલો જાણીયે આ વિડીયો ની હકીકત  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Zakir hussain passed away: માત્ર તબલા જ નહીં આ વસ્તુ માં પણ માહેર હતા ઝાકીર હુસૈન, જાણો સંગીતકાર વિશે કેટલીક રસપ્રદ વાતો

સારા અલી ખાન નો વાયરલ થયો વિડીયો 

સારા અલી ખાન નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યું છે કે સારા અને વીર બંને પહાડી ગીત પર ગઢવાલી ડાન્સ કરી રહ્યા છે. તેમના બેકગ્રાઉન્ડ માં તિબેટીયન બૌદ્ધ મંદિર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન સારા સફેદ સાડી માં અને વીર બ્લેક બ્લેઝર અને સફેદ પેન્ટ માં જોવા મળી રહ્યો છે.


સારા અને વીર નો આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે આ વિડીયો કોઈ ફિલ્મ ના શૂટિંગ નો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વિડીયો ફિલ્મ સ્કાય ફોર્સનો છે. સ્કાય ફોર્સમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Asha Bhosle Passed Away: સંગીત જગતમાં શોકનું મોજું: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, આવતીકાલે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર
‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Exit mobile version