Site icon

King BTS Pictures Leaked: ‘કિંગ’ના સેટ પરથી લીક થયો શાહરુખ-સુહાના નો લુક, અભિષેક બચ્ચન પણ નવા અવતારમાં મળ્યો જોવા

King BTS Pictures Leaked: સુહાના ખાનનું ગ્રાન્ડ ડેબ્યુ, શાહરુખનો રફ લુક અને અભિષેક બચ્ચનનો વિલન અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Shah Rukh & Suhana Khan’s Looks from ‘King’ Leak; Abhishek Bachchan’s Villain Avatar Goes Viral

Shah Rukh & Suhana Khan’s Looks from ‘King’ Leak; Abhishek Bachchan’s Villain Avatar Goes Viral

News Continuous Bureau | Mumbai

King BTS Pictures Leaked: બોલીવૂડના કિંગ ખાન શાહરુખ ખાન ની આગામી ફિલ્મ ‘કિંગ’ હાલમાં ચર્ચામાં છે. આ ફિલ્મથી તેની દીકરી સુહાના ખાન મોટા પડદા પર ડેબ્યુ કરી રહી છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી BTS તસવીરો લીક થઈ છે, જેમાં શાહરુખને સફેદ ટી-શર્ટ, ઉપર શર્ટ, ટોપી અને ગ્રે દાઢી સાથે એકદમ રફ અને સ્ટાઇલિશ લુકમાં જોઈ શકાય છે. સુહાના બ્રાઉન ટાંક ટોપ અને બેજ કાર્ગો પેન્ટ્સમાં એક્શન મોડમાં જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે ફિલ્મમાં તેનો રોલ પણ પાવરફુલ હશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman khan: પ્રહલાદ કક્ક્ડ બાદ હવે હિમાની શિવપુરી એ કર્યો સલમાન ખાન નો ઐશ્વર્યા રાય પ્રત્યેના વલણ અંગેનો ખુલાસો

અભિષેક બચ્ચનનો વિલન અવતાર અને સ્ટારકાસ્ટ

લીક થયેલી તસવીરોમાં અભિષેક બચ્ચન પણ સોલ્ટ-એન્ડ-પેપર લુક અને નવી હેરસ્ટાઇલમાં જોવા મળે છે. ફિલ્મમાં તે મુખ્ય વિલન તરીકે જોવા મળશે. ‘કિંગ’ની સ્ટારકાસ્ટમાં શાહરુખ, સુહાના, અભિષેક ઉપરાંત દીપિકા પાદુકોણ, રાણી મુખર્જી, અભય વર્મા, જયદીપ અહલાવત, અર્શદ વારસી, સૌરભ શુક્લા , અનિલ કપૂર અને જેકી શ્રોફ જેવા દિગ્ગજ કલાકારો છે.


‘કિંગ’ એક એક્શન-થ્રિલર છે જેમાં શાહરુખ ખાન અંડરવર્લ્ડ ડોન અને મેન્ટર તરીકે જોવા મળશે, જ્યારે સુહાના તેની પ્રોટેજે છે. અભય વર્મા સુહાનાના લવ ઇન્ટરેસ્ટ તરીકે છે અને અભિષેક બચ્ચન મુખ્ય વિલન છે. ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદ કરે છે અને રિલીઝ 2026માં થવાની શક્યતા છે, જેમાં ઓક્ટોબર-ડિસેમ્બર વચ્ચે થિયેટર્સમાં આવવાની શક્યતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version