Site icon

Shahrukh khan: ડોન ના રોલ માં પરત ફરી રહ્યો છે શાહરુખ ખાન! પરંતુ આ વખતે ફરહાન અખ્તર ની ફિલ્મ માં નહીં આ નિર્દેશક ની ફિલ્મ માં ભજવશે આ ભૂમિકા

Shahrukh khan: શાહરુખ ખાન ફરહાન અખ્તર ની ફિલ્મ ડોન માં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે શાહરુખ ખાન ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે મુજબ શાહરુખ ખાન મોટા પડદા પર ફરી ડોન ની ભૂમિકા ભજવશે.

Shahrukh khan will play don role in director sujoy ghosh film king

Shahrukh khan will play don role in director sujoy ghosh film king

News Continuous Bureau | Mumbai

Shahrukh khan: શાહરુખ ખાન ઈન્ડસ્ટ્રી નો કિંગ ખાન છે. શાહરુખ ખાન ને કિંગ ઓફ રોમાન્સ પણ કહેવામાં આવે છે. ફિલ્મો માં શાહરુખ ખાને ઘણી ભૂમિકાઓ ભજવી છે. શાહરુખ ખાન ને લોકો એ ડોન ના રોલ માં પણ ખુબ પસંદ કર્યો હતો. હવે શાહરુખ ખાન ને લઇને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન ફરી ડોન ની ભુમિકમાં જોવા મળશે. પરંતુ આ વખતે તે ફરહાન અખ્તર ની ફિલ્મ માં નહીં નિર્દેશક સુજોય ઘોષ ની ફિલ્મ માં ડોન બનશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan: શું ગેલેક્સી એપાર્ટમેન્ટ હંમેશ માટે છોડી તેના ફાર્મ હાઉસ માં શિફ્ટ થશે સલમાન ખાન? જાણો ભાઈજાન સાથે જોડાયેલા સૂત્ર એ શું કહ્યું

 

શાહરુખ ખાન ભજવશે ડોન ની ભૂમિકા 

મીડિયા રિપોર્ટ મુજબ, શાહરુખ ખાન તેની દીકરી સુહાના ખાનની ફિલ્મમાં ડોનની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં શાહરુખ ખાન ગ્રે શેડ એટલે કે વિલન ની ભૂમિકા ભજવશે. રિપોર્ટ અનુસાર, શાહરૂખ અને સુહાના સુજોય ઘોષની એક ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે. કથિત રીતે આ ફિલ્મ નું નામ ‘કિંગ’ છે.


ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘કિંગ શાહરુખ ખાન નો પેશન પ્રોજેક્ટ છે અને તે સિદ્ધાર્થ આનંદ અને સુજોય ઘોષ સાથે પ્રોજેક્ટના તમામ પાસાઓ પર ઝીણવટપૂર્વક કામ કરી રહ્યા છે. તેઓએ સામૂહિક રીતે કિંગમાં શાહરૂખ માટે એક મહાન પાત્ર બનાવ્યું છે, જે ગ્રે શેડ્સ સાથે વલણ અને સ્વેગથી ભરેલું છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Asha Bhosle Passed Away: સંગીત જગતમાં શોકનું મોજું: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, આવતીકાલે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર
‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Exit mobile version