Site icon

Don 3: ડોન 3 માં કિયારા ની જગ્યા એ થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી! પહેલીવાર રણવીર સિંહ સાથે જામશે જોડી

Don 3: ડોન 3 માં પહેલા કિયારા અડવાણી મુખ્ય અભિનેત્રી હતું હવે ગર્ભાવસ્થા ને કારણે કિયારા એ આ ફિલ્મ છોડી દીધી છે અહેવાલ અનુસાર હવે આ ફિલ્મ માં આલ્ફા ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે.

Sharvari to Replace Kiara in Don 3

Sharvari to Replace Kiara in Don 3

News Continuous Bureau | Mumbai

Don 3: રણવીર સિંહના ચાહકો તેની આગામી ફિલ્મ ‘ડોન 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ડોન 3 માં પહેલા કિયારા અડવાણી મુખ્ય અભિનેત્રી હતું હવે ગર્ભાવસ્થા ને કારણે કિયારા એ આ ફિલ્મ છોડી દીધી છે અહેવાલ અનુસાર હવે આ ફિલ્મ માં આલ્ફા ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Divyanka Tripathi Divorce Rumoured: શું ખરેખર દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયા લઇ રહ્યા છે છૂટાછેડા? અભિનેતા એ કર્યો ખુલાસો

ડોન 3 માં શરવરી વાઘની એન્ટ્રી

એક ન્યુઝ પાતાળ ના રિપોર્ટ મુજબ શર્વરી ડોન 3માં કિયારાની જગ્યાએ જોવા મળશે. સૂત્રોએ મીડિયા પોર્ટલને જણાવ્યું હતું કે, “આ ભૂમિકા માટે શર્વરી અને અન્ય એક અભિનેત્રીના નામ પર વિચાર કરવામાં આવી રહ્યો હતો પરંતુ હવે શર્વરીને આ ભૂમિકા મળી ગઈ છે. એક્સેલ મીડિયા શર્વરીને ફિલ્મમાં સામેલ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. શર્વરી આટલી મોટી ફ્રેન્ચાઇઝીનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે.”


રિપોર્ટ્સ અનુસાર, ‘ડોન 3’ની શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. શરવરી આ ફિલ્મમાં રણવીર સાથે જોવા મળશે, જે ચાહકો માટે એક નવી જોડી હશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version