Site icon

Sky force: સ્કાય ફોર્સ ને મળ્યો પ્રજાસતાક દિવસ નો લાભ, અક્ષય ની ફિલ્મે ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર કરી કમાલ, જાણો કુલ કલેક્શન

Sky force: અક્ષય કુમાર ની ફિલ્મ સ્કાય ફોર્સ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ ને પ્રજાસતાક દિવસ નો ખુબ લાભ મળ્યો. તો ચાલો જાણીયે ફિલ્મ ના કુલ કલેક્શન વિશે

sky force box office collection day 3

sky force box office collection day 3

News Continuous Bureau | Mumbai

Sky force: અક્ષય કુમાર ની ફિલ્મ સ્કાય ફોર્સ રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.આ ફિલ્મ થી વીર પહાડીયા એ બોલિવૂડ માં એન્ટ્રી કરી છે. આ ફિલ્મ ના કલેક્શન ને જોતા એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ અક્ષયના કરિયરમાં હિટ ફિલ્મોના દુકાળને દૂર કરી શકે છે.આ ફિલ્મ ને પ્રજાસતાક દિવસ નો ખુબ લાભ મળ્યો. તો ચાલો જાણીયે ફિલ્મ ના કુલ કલેક્શન વિશે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: IIFA award 2025: 25મા IIFA એવોર્ડ ને હોસ્ટ કરશે શાહરૂખ ખાન અને કાર્તિક આર્યન, જાણો ક્યારે અને ક્યાં યોજાશે આ સમારોહ

સ્કાય ફોર્સ નું બોક્સ ઓફિસ કલેક્શન 

મીડિયા રિપોર્ટ મુજબ ‘સ્કાય ફોર્સ’ એ પહેલા દિવસે ૧૨.૨૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે, ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો અને ફિલ્મે 22 કરોડ રૂપિયાની કમાણી કરી. આ ફિલ્મે તેના ત્રીજા દિવસે 27.50 કરોડની કમાણી કરી છે.ફિલ્મના કુલ કલેક્શનની વાત કરીએ તો, તે 60 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.


અભિષેક અનિલ કપૂર અને સંદીપ કેવલાણી દ્વારા દિગ્દર્શિત સ્કાય ફોર્સ લગભગ ૧૬૦ કરોડ રૂપિયામાં બનાવવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય કુમાર અને વીર પહાડિયા ઉપરાંત સારા અલી ખાન અને ડાયના પેન્ટી પણ મહત્વપૂર્ણ ભૂમિકા માં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version