Site icon

Sonakshi – Zaheer wedding: લગ્ન બાદ થશે સોનાક્ષી ને ઝહીર ના ભવ્ય રિસેપશન પાર્ટી નું આયોજન, આટલા મેહમાનો સાથે આટલા વાગ્યા સુધી ચાલશે પાર્ટી

Sonakshi - Zaheer wedding: સોનાક્ષી અને ઝહીર લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે. લગ્ન બાદ હવે કપલ ભવ્ય રિસેપ્શન પાર્ટી કરવા જઈ રહ્યું છે. આ પાર્ટી ને લઈને કેટલીક માહિતી સામે આવી રહી છે.

sonakshi sinha zaheer iqbal wedding reception nearly 1000 guest to attend party

sonakshi sinha zaheer iqbal wedding reception nearly 1000 guest to attend party

News Continuous Bureau | Mumbai

Sonakshi – Zaheer wedding: સોનાક્ષી અને ઝહીર લગ્ન ના બંધન માં બંધાઈ ચુક્યા છે. બંને એ સ્પેશિયલ મેરેજ એક્ટ મુજબ રજીસ્ટર મેરેજ કર્યા છે. સોનાક્ષી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લગ્ન ની તસવીરો શેર કરી છે. આ તસવીરો માં સોનાક્ષી આઈવરી સાડી માં ખુબ જ સુંદર જોવા મળી હતી. રજિસ્ટર્ડ મેરેજ પછી સોનાક્ષી અને ઝહીરે તેમના મિત્રો અને સંબંધી માટે ભવ્ય રિસેપ્શન નું આયોજન કર્યું છે. ડીજે ગણેશે આ વેડિંગ રિસેપ્શન ની કેટલીક આંતરિક વિગતો શેર કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Sonakshi-Zaheer wedding: સોનાક્ષી ના લગ્ન પહેલા દુલ્હન ની સજ્યો શત્રુઘ્ન સિન્હા નો બંગલો, રોશનીથી ઝગમગી ઉઠ્યું ‘રામાયણ’, જુઓ વિડીયો

 

સોનાક્ષી અંબે ઝહીર નું રિસેપ્શન

ડીજે ગણેશે મીડિયા સાથે ની વાતચીતમાં જણાવ્યું કે “સોનાક્ષીએ દાદરના બસ્તિયનમાં એક ખાનગી રિસેપ્શનનું આયોજન કર્યું છે. મને લાગે છે કે હજાર લોકોને બોલાવવામાં આવ્યા છે. તેથી મને લાગે છે કે આખું બોલિવૂડ સવારના ચાર વાગ્યા સુધી પાર્ટી કરશે.”


મીડિયા રિપોર્ટ મુજબ રજીસ્ટર મેરેજ પછી સોનાક્ષી અને ઝહીરની રિસેપ્શન પાર્ટી રાત્રે 8 વાગ્યે શરૂ થશે. મહેમાનોમાં સલમાન ખાન અને હીરામંડીના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી અને કલાકારો સહિત ઘણા સ્ટાર્સ સામેલ થઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version