Site icon

Sushant singh rajput: સુશાંત સિંહ રાજપૂત ના કેસમાં આવ્યો નવો વળાંક, સુપરસ્ટાર ની એક્સ ગર્લફ્રેન્ડ એ કર્યો ચોંકવનારો ખુલાસો

Sushant singh rajput: સુશાંત સિંહ રાજુપત આત્મહત્યા કેસ માં એક નવો વળાંક આવ્યો છે. સલમાન ખાન ની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી એ અભિનેતા ના નિધન ને આત્મહત્યા નહીં પરંતુ મર્ડર ગણાવ્યું છે.

sushant singh rajput murder was not suicide salman khan ex grilfriend somy ali said this

sushant singh rajput murder was not suicide salman khan ex grilfriend somy ali said this

News Continuous Bureau | Mumbai

Sushant singh rajput: સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ સોમી અલી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. સોમી અલી એ તાજેતર માં આસ્ક મી એનીથિંગ સેશન રાખ્યું હતું આ દરમિયાન અભિનેત્રીએ મોટો દાવો કર્યો છે. સોમી અલીનું કહેવું છે કે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી નથી. તેની હત્યા કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman khan death threat: સલમાન ખાન ને વધુ એક વખત મળી મારી નાખવાની ધમકી, આ વખતે કરી આવી માંગણી

સોમી અલી એ સુશાંત સિંહ રાજપૂત ના નિધન પર કર્યો ખુલાસો 

આસ્ક મી એનિથિંગ સેશન દરમિયાન સોમી અલીને પૂછવામાં આવ્યું હતું કે, સુશાંત સિંહ કેસ વિશે તમારું શું માનવું છે? બોલિવૂડમાં તેને જે રીતે કોર્નર કરવામાં આવ્યો તે હૃદયદ્રાવક હતો. આના પર સોમીએ જવાબ આપ્યો, ‘તેની હત્યા કરવામાં આવી હતી, પરંતુ તેને આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી. એમ્સના ડૉક્ટર સુધીર ગુપ્તાને પૂછો, જેમણે પોતાનો ઑટોપ્સી રિપોર્ટ બદલ્યો હતો. પૂછો કે શા માટે તેઓએ તેનો ઓટોપ્સી રિપોર્ટ બદલ્યો?’


તમને જણાવી દઈએ કે, AIIMS ફોરેન્સિક મેડિકલ બોર્ડના અધ્યક્ષ ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું હતું કે સુશાંતના શરીર પર ફાંસી સિવાય અન્ય કોઈ નિશાન નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalpana Iyer Dance Video: ઉંમર તો માત્ર એક આંકડો છે! કલ્પના અય્યરે ફરી જીવંત કર્યો ‘રંબા હો’ નો ક્રેઝ; ડાન્સ વીડિયો જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા
Mardaani 3 Box Office Collection Day 1:સની દેઓલના તોફાન સામે ઝુકી નહીં રાની મુખર્જી! ‘મર્દાની 3’ એ મુંબઈમાં મેળવ્યો જોરદાર રિસ્પોન્સ, જાણો પહેલા દિવસના આંકડા
Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
R Madhavan: શું તમે જાણો છો? આર. માધવન એક્ટિંગ પહેલા આર્મીમાં ઓફિસર બનવાના હતા; જાપાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version