Site icon

Anant ambani: તૈમુર ની નેની કરી ચુકી છે આ બાળક ની દેખરેખ, અંબાણી પરિવાર સાથે છે સંબંધ

Anant ambani: અનંત અને રાધિકા ના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર અનંત ના બાળપણ ની એક તસવીર સામે આવી છે જેમાં અનંત એક મહિલા સાથે જોવા મળી રહ્યો છે. આ મહિલા કરીના ના દીકરા તૈમુર સાથે પણ જોવા મળી ચુકી છે. તો ચાલો જાણીએ તે મહિલા વિશે

taimur ali khan nanny lalita dsilva was anant ambani nanny also

taimur ali khan nanny lalita dsilva was anant ambani nanny also

News Continuous Bureau | Mumbai

Anant ambani: અનંત અને રાધિકા ના લગ્ન થઇ ગયા છે આ લગ્ન ના ઘણા વિડીયો અને તસવીરો સામે આવી છે. હવે અનંત અને રાધિકા ના લગ્ન બાદ સોશિયલ મીડિયા પર અનંત ના બાળપણ ની એક તસવીર સામે આવી છે જેમાં અનંત એક મહિલા સાથે જોવા મળી રહ્યો છે. આ મહિલા કરીના ના દીકરા તૈમુર સાથે પણ જોવા મળી ચુકી છે. તો ચાલો જાણીએ તે મહિલા વિશે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rakul preet singh brother: રકૂલ પ્રીત સિંહ ના ભાઈ અમન પ્રીત સિંહ ની વધી મુશ્કેલી, આ મામલે હૈદરાબાદ પોલીસે કરી અભિનેત્રી ના ભાઈ ની ધરપકડ, જાણો સમગ્ર મામલો

અનંત ની બાળપણ ની તસવીર થઇ વાયરલ 

નેની લલિતા ડી’સિલ્વાએ અનંત અંબાણીની બાળપણની તસવીર શેર કરી છે, જેમાં તે તેનો હાથ પકડીને વિદેશમાં  ફરી રહી છે. તમને જણાવી દઈએ કે લલિતા ડી’સિલ્વા એ કરીના અને સૈફ ના દીકરા તૈમુર અલી ખાન ની નેની રહી ચુકી છે. અનંત ની આ તસવીર શેર કરતા તેમને લખ્યું, ‘આ હું અને પેરિસ ડિઝની વર્લ્ડમાં અનંત અંબાણી છીએ. અહીંથી મેં મારી બેબી કેર જોબ શરૂ કરી. અનંત બાળપણમાં ખૂબ જ સારો છોકરો હતો. અત્યાર સુધી તે ફેમિલી અને સોશિયલ ગ્રૂપમાં દરેકના ફેવરિટ છે. આજે તેમનો મોટો દિવસ છે. હું તેને તેના સુખી દામ્પત્ય જીવન માટે શુભેચ્છા પાઠવું છું. ભગવાન આ દંપતીને આશીર્વાદ આપે.’ 


લલિતા અનંત તેમજ પુરા અંબાણી પરિવાર ની નજીક છે. આ સાથે જ તેમને અનંત અને રાધિકા ના લગ્ન ની તસવીરો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. 


 

લલિતા એ આ સાથે લખ્યું છે કે ‘અનંત બાબા અને અંબાણી પરિવાર મારા જીવનમાં જે ખુશીઓ અને પ્રેમ લાવ્યા છે તેના માટે હું ખૂબ જ આભારી છું. અમે શેર કરેલી ગમતી યાદો અને ઉષ્માભરી ક્ષણોને હું ચાહું છું અને તેમના અતૂટ પ્રેમ અને આદર માટે આભારી છું. આટલા વર્ષો પછી પણ તેમની દયા અને ઉદારતા મને સતત પ્રેરણા આપે છે. હું મારા જીવનમાં નીતા ભાભી અને મુકેશ સરને ધન્યતા અનુભવું છું, જેઓ મને હજી પણ તેમના પરિવારનો એક ભાગ માને છે. હું પ્રાર્થના કરું છું કે અનંત અને રાધિકા પુષ્કળ પ્રેમ, સુખ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ આપે. અંબાણી પરિવારનો પ્રેમ અને સમર્થન મારા માટે ઘણું અર્થપૂર્ણ છે અને હું તેમના જીવનનો એક ભાગ બનવા માટે ગૌરવ અનુભવું છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version