Site icon

Tanushree Dutta Crying Video: તનુશ્રી દત્તા એ સોશિયલ મીડિયા પર રડતો વીડિયો શેર કરીને લોકો ને કરી આવી અપીલ

Tanushree Dutta Crying Video: તનુશ્રી દત્તા એ સોશિયલ મીડિયા પર રડતો વીડિયો શેર કરતા કહ્યું, “મારા ઘરમાં મને હેરેસ કરવામાં આવી રહી છે, મેં પોલીસને ફોન કર્યો છે, કૃપા કરીને કોઈ મદદ કરો”

Tanushree Dutta Breaks Down in Video Alleges Harassment Since MeToo Movement

Tanushree Dutta Breaks Down in Video Alleges Harassment Since MeToo Movement

News Continuous Bureau | Mumbai

Tanushree Dutta Crying Video: બોલીવૂડ અભિનેત્રી તનુશ્રી દત્તા ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરમાં તેણે એક ઇમોશનલ વીડિયો શેર કર્યો છે જેમાં તે રડતી જોવા મળે છે અને કહે છે કે 2018ના MeToo મૂવમેન્ટ પછીથી તેને સતત હેરેસ કરવામાં આવી રહી છે. તનુશ્રીએ કહ્યું કે તે પોતાના ઘરમાં પણ સુરક્ષિત નથી અને હવે પોલીસને ફરિયાદ કરવાની તૈયારીમાં છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Ekta Kapoor Double Blast: એકતા કપૂર નો ડબલ ધમાકો, કયુંકી સાસ ભી કભી બહુ થી 2 ની સાથે દર્શકો ને મળશે એક સરપ્રાઈઝ, નિર્માત્રી ના આ શો સાથે છે તેનું કનેક્શન

વિડિયો અને તનુશ્રીની વાતો

તનુશ્રી દત્તા એ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કહે છે: “મને મારા ઘરમાં હેરેસ કરવામાં આવી રહી છે. મેં પોલીસને ફોન કર્યો છે અને તેઓએ મને પોલીસ સ્ટેશન બોલાવી છે. કદાચ હું કાલે જઈશ કારણ કે મારી તબિયત સારી નથી.” તેણે કહ્યું કે છેલ્લા 4-5 વર્ષથી તેને તકલીફ થઈ રહી છે અને હવે તે એકલી રહે છે, કોઈ પર વિશ્વાસ નથી. “મારા ઘરની છત પરથી અજીબ અવાજો આવે છે, મેં બિલ્ડિંગ મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી પણ કોઈ પરિણામ ન આવ્યું”


અભિનેત્રીએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યું- ‘હું આ ઉત્પીડનથી કંટાળી ગઈ છું. આ 2018 ના મી ટૂ થી ચાલી રહ્યું છે. આજે, કંટાળીને, મેં પોલીસને ફોન કર્યો. કૃપા કરીને કોઈ મારી મદદ કરો. મોડું થાય તે પહેલાં કંઈક કરો.’તનુશ્રીના આ વીડિયો બાદ સોશિયલ મીડિયા પર લોકો ચિંતિત થયા છે. ઘણા યુઝર્સે તેમને હિંમત આપી છે અને FIR નોંધાવાની સલાહ આપી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hema Malini-Dharmendra Love Story: કઈંક આવી હતી હેમા માલિની ની ધર્મેન્દ્ર ની સાથે ની પ્રથમ મુલાકાત, સિમી ગરેવાલ એ શેર કર્યો વિડીયો
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદમાં!વધુ એક અભિનેત્રીએ છોડ્યો શો, મેકર્સ પર લગાવ્યો આવો આરોપ
Smriti-Palash: સ્મૃતિ સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશનું ચોંકાવનારું નિવેદન, કાયદાકીય પગલાં લેવાની આપી ધમકી
Dhurandhar-Uri:The Surgical Strike Connection: ‘ધુરંધર’ અને ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક’નું છે સીધું કનેક્શન! શું બીજા ભાગમાં રણવીર સિંહનું પાત્ર મરી જશે?
Exit mobile version