Site icon

The sabarmati report: મધ્ય પ્રદેશ બાદ હવે આ રાજ્ય માં ટેક્સ ફ્રી થઇ ધ સાબરમતી રિપોર્ટ, સીએમ એ જણાવ્યું ફિલ્મ જોવાનું કારણ

The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ ગુજરાત ના ગોધરા કાંડ પર આધારિત છે. આ ફિલ્મ ને મધ્યપ્રદેશ માં ટેક્સ ફી કરવામાં આવી વધુ એક રાજ્ય માં આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.

the sabarmati report after madhya pradesh now this state is tax freeof vikrant massey film

the sabarmati report after madhya pradesh now this state is tax freeof vikrant massey film

News Continuous Bureau | Mumbai

The sabarmati report: ધ સાબરમતી રિપોર્ટ ગુજરાત ના ગોધરા કાંડ પર આધારિત છે. આ ફિલ્મ માં વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્ના મુખ્ય ભૂમિકામાં છે. પીએમ મોદી અને અમિત શાહ પણ આ ફિલ્મ ના વખાણ કરી ચુક્યા છે. આ ફિલ્મ ને મધ્યપ્રદેશ માં ટેક્સ ફી કરવામાં આવી વધુ એક રાજ્ય માં આ ફિલ્મ ને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.તેમજ રાજ્ય ના સીએમ એ ફિલ્મ જોવાનું કારણ પણ જણાવ્યું છે.   

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vaani kapoor accident: જયપુર માં શૂટિંગ દરમિયાન વાણી કપૂર નો થયો ભયંકર અકસ્માત, જાણો હાલ કેવું છે અભિનેત્રી નું સ્વાસ્થ્ય

છત્તીસગઢ માં ટેક્સ ફ્રી થઇ ધ સાબરમતી રિપોર્ટ 

છત્તીસગઢ રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ આની જાહેરાત કરતા જણાવ્યું કે, “અમારી સરકારે છત્તીસગઢમાં “ધ સાબરમતી રિપોર્ટ” ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લીધો છે.આ ફિલ્મ ઈતિહાસના ભયાનક સત્યને ઉજાગર કરવાનો ખૂબ જ પ્રશંસનીય અને પ્રભાવશાળી પ્રયાસ છે જેને નિહિત સ્વાર્થ ખાતર છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મ તત્કાલીન તંત્રના સત્યને ઉજાગર કરે છે, જેણે ખોટી વાતો ફેલાવીને સત્યને દબાવવાનો નિંદનીય પ્રયાસ કર્યો હતો. આ ફિલ્મ દર્દનાક ઘટનાને સંવેદનશીલતા સાથે રજૂ કરે છે.આ ફિલ્મ જોવી જોઈએ કારણ કે ભૂતકાળનો અભ્યાસ જ આપણને વર્તમાન અને ભવિષ્ય વિશે વધુ સારું માર્ગદર્શન આપી શકે છે.”


ધ સાબરમતી રિપોર્ટ માં 27 ફેબ્રુઆરી 2002ના રોજ થયેલ ગોધરા ટ્રેન દુર્ઘટના બતાવવામાં આવી છે. આ અકસ્માતમાં 59 લોકોના મોત થયા હતા. ગોધરા સ્ટેશન પાસે સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લાગી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Set Photos Leaked: શું ‘ધુરંધર 2’ માં આ સુપરસ્ટાર ભજવશે ‘બડે સાહબ’નો રોલ? લીક થયેલા ફોટાએ ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ
Kalpana Iyer Dance Video: ઉંમર તો માત્ર એક આંકડો છે! કલ્પના અય્યરે ફરી જીવંત કર્યો ‘રંબા હો’ નો ક્રેઝ; ડાન્સ વીડિયો જોઈ બોલિવૂડ સેલેબ્સ પણ કરી રહ્યા છે પ્રશંસા
Mardaani 3 Box Office Collection Day 1:સની દેઓલના તોફાન સામે ઝુકી નહીં રાની મુખર્જી! ‘મર્દાની 3’ એ મુંબઈમાં મેળવ્યો જોરદાર રિસ્પોન્સ, જાણો પહેલા દિવસના આંકડા
Gandhi Talks Movie Review:‘ગાંધી ટોક્સ’ રિવ્યુ: ડાયલોગ વગર પણ ઘણું કહી જાય છે વિજય સેતુપતિની ફિલ્મ; એ.આર. રહેમાનનું સંગીત અને શાનદાર અભિનય જીતશે દિલ
Exit mobile version