Tiger shroff: YRF સ્પાય યુનિવર્સનાં પાત્રોમાંથી કબીર એટલે કે રિતિક રોશન પાસેથી આ વાતનો બદલો લેવા માંગે છે ટાઈગર શ્રોફ, અભિનેતા એ કર્યો ખુલાસો

tiger shroff would want to take revenge on hrithik roshan
tiger shroff would want to take revenge on hrithik roshan

News Continuous Bureau | Mumbai

Tiger shroff: રિતિક રોશન ને ગ્રીક ગોડ નું બિરુદ મળેલું છે. રિતિક રોશન બોલિવૂડ નો પ્રતિભાશાળી અભિનેતા છે. તે સ્ક્રીન પર દરેક પાત્રને ખૂબ જ સારી રીતે ભજવતો જોવા મળે છે. રિતિક રોશને  ટાઇગર શ્રોફ સાથે યશરાજ ની સ્પાય યુનિવર્સ વોર માં કામ કર્યું હતું આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ ડબલ રોલ માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં બંને કલાકારો વચ્ચે જોરદાર ટક્કર પણ થઈ હતી.

 

રિતિક રોશન સાથે બદલો લેવા માંગે છે ટાઇગર શ્રોફ 

હાલમાં જ મીડિયા ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ટાઈગરે ફિલ્મમાં જો તક મળે તો રિતિક રોશન સાથેની લડાઈનો બદલો લેવાની વાત કરી હતી.આ ઈન્ટરવ્યુમાં ટાઈગરે કહ્યું હતું કે જો તેનું પાત્ર ક્યારેય પાછું આવશે તો તે રિતિક  રોશનથી બદલો લેવા માંગશે.તેને જણાવ્યું કે,“જો હું ખરાબ પાત્ર તરીકે પાછો આવું, તો કદાચ હું રિતિક સર પાસેથી મને આટલી ખરાબ રીતે મારવાનો બદલો લેવા માંગીશ. પરંતુ જો હું તેનું આટલું સન્માન કરું તો કદાચ હું તે નહીં કરી શકું.આપને જણાવી દઈએ કે અભિનેતાએ આ વાત ત્યારે કહી જ્યારે તેને પૂછવામાં આવ્યું કે YRF સ્પાય યુનિવર્સનાં પાત્રોમાંથી પઠાણ, ટાઈગર અને કબીર, તે કોનો સામનો કરવા માંગે છે.

આ સમાચાર પણ વાંચો: Anupama Rupali ganguly: અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી એ કર્યો ચોંકાવનારો ખુલાસો, આ કારણે ફિલ્મોથી દૂર રહી અભિનેત્રી

ટાઇગર ટૂંક સમયમાં ફિલ્મ ગણપતમાં જોવા મળશે. આ ફિલ્મમાં કૃતિ સેનન અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે…

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!