Site icon

TRP Report Week 17: ટીઆરપી લિસ્ટ માં અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ને પછાડી આગળ નીકળી આ સિરિયલ, જાણો બીજા શો ના શું હાલ થયા

TRP Report Week 17: 17મા અઠવાડિયાની TRP રિપોર્ટમાં સામે આવી છે. જેમાં ટોચના 5 શોમાં ફેરફાર થયા છે. આ સાથે જ ત્રણ શો ને પાંચમું સ્થાન મળ્યું છે.

TRP Report Week 17 Uddne Ki Aasha Tops the Chart Anupama and YRKKH Hold Strong

TRP Report Week 17 Uddne Ki Aasha Tops the Chart Anupama and YRKKH Hold Strong

News Continuous Bureau | Mumbai

TRP Report Week 17:  17મા અઠવાડિયાની TRP રિપોર્ટ જાહેર થઈ ગઈ છે, જેમાં દર્શકો દ્વારા સૌથી વધુ જોવાયેલા ટોચના 5 ટીવી શો ની યાદી આપવામાં આવી છે. ‘ઉડને કી આશા’  ફરીથી નંબર 1 પર છે, જ્યારે ‘અનુપમા  અને ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’  એ પણ પોતાની પોઝિશન જાળવી છે. આ અઠવાડિયે ત્રણ શો પાંચમા સ્થાને ટાઈ થયા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Yeh Rishta Kya Kehlata Hai Shooting: આ કારણે મેકર્સ એ અચાનક રોકવું પડ્યું યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નું શૂટિંગ,રોહિત પુરોહિત ની એક પોસ્ટ માં થયો ખુલાસો

TRP ટોચના 5 શો ની યાદી

  1. ઉડને કી આશા – 1.9 રેટિંગ સાથે ટોચ પર.
  2. અનુપમા – 1.9 રેટિંગ સાથે બીજા સ્થાને.
  3. યે રિશ્તા ક્યા કહલાતા હૈ – 1.8 રેટિંગ સાથે ત્રીજા સ્થાને.
  4. જાદૂ તેરી નજર – 1.6 રેટિંગ સાથે ચોથા સ્થાને.
  5. લક્ષ્મી કા સફર, મંગલ લક્ષ્મી અને એડવોકેટ અંજલિ અવસ્થિ – ત્રણેય શો 1.5 રેટિંગ સાથે પાંચમા સ્થાને ટાઈ.

 


રૂપાલી ગાંગુલી  અને સમૃદ્ધિ શુક્લા જેવા કલાકારો ના શો એ સતત લોકપ્રિયતા જાળવી છે. ‘અનુપમા’ની રેટિંગમાં થોડો વધારો થયો છે, જ્યારે ‘યે રિશ્તા…’એ પણ એક પોઈન્ટનો સુધારો કર્યો છે.‘જાદૂ તેરી નજર’ અને ‘લક્ષ્મી કા સફર’  જેવા નવા શો એ પણ ટોચની યાદીમાં સ્થાન મેળવ્યું છે. દર્શકોના બદલાતા રુચિ અને કન્ટેન્ટની નવીનતા TRPમાં સ્પષ્ટ દેખાઈ રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version