ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
અભિનેત્રી ઉર્વશી રોતેલા પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે અનેક વખત ચર્ચામાં રહી ચૂકી છે. પોતાની જાતને ફિટ રાખવા માટે તે ભરપૂર એક્સરસાઇઝ કરે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. આજકાલ તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોતાના જીમ્નેશિયમમાં ઉર્વશી રૌતેલા કસરત કરી રહી છે તે દરમિયાન તેના પેટ પર ૨૦ થી વધુ મુક્કા મારવામાં આવે છે. ઉર્વશી મૂંગા મોઢે આ બધું સહન કરી લે છે.
તૈમુરની અમ્મી માતા સીતા બનશે? સોશિયલ મીડિયા પર હોબાળો થયો; કરીનાના હાથમાંથી સીતાનો રોલ જતો રહેશે
ત્યારબાદ તે કેવું રિએક્શન આપે છે…. તે આ વિડિયોમાં જુઓ…
વાઉ, શું પાવરફૂલ છે ઉર્વશી રૌતેલા!! પેટ ઉપર ૨૦ થી વધુ મુક્કા ખાધા. પછી આપ્યો કંઈક આવું રીએકશન. જુઓ વિડિયો.#Bollywood #Entertainment #urvashirautela #gym #fitnessmotivation @UrvashiRautela pic.twitter.com/eJn8TTzAhR
— news continuous (@NewsContinuous) June 14, 2021