Site icon

વાઉ, શું પાવરફૂલ છે ઉર્વશી રૌતેલા!! પેટ ઉપર ૨૦ થી વધુ મુક્કા ખાધા. પછી આપ્યો કંઈક આવું રીએકશન. જુઓ વિડિયો.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

અભિનેત્રી ઉર્વશી રોતેલા પોતાની બોલ્ડ સ્ટાઈલને કારણે અનેક વખત ચર્ચામાં રહી ચૂકી છે. પોતાની જાતને ફિટ રાખવા માટે તે ભરપૂર એક્સરસાઇઝ કરે છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. આજકાલ તેનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પોતાના જીમ્નેશિયમમાં ઉર્વશી રૌતેલા કસરત કરી રહી છે તે દરમિયાન તેના પેટ પર ૨૦ થી વધુ મુક્કા મારવામાં આવે છે. ઉર્વશી મૂંગા મોઢે આ બધું સહન કરી લે છે.

તૈમુરની અમ્મી માતા સીતા બનશે? સોશિયલ મીડિયા પર હોબાળો થયો; કરીનાના હાથમાંથી સીતાનો રોલ જતો રહેશે

ત્યારબાદ તે કેવું રિએક્શન આપે છે…. તે આ વિડિયોમાં જુઓ…

 

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version