Site icon

Varun dhawan first child: વરુણ ધવન અને નતાશા દલાલ બન્યા માતા પિતા, ધવન પરિવાર માં થયું નાના મહેમાન નું આગમન

Varun dhawan first child: વરુણ ધવન અને નતાશા દલાલ માતા પિતા બન્યા છે. પ્રસવ પીડા બાદ નતાશા ને હિન્દુજા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી તેને તેના પ્રથમ બાળક ને જન્મ આપ્યો હતો.

varun dhawan and natasha dalal welcome their first baby girl

varun dhawan and natasha dalal welcome their first baby girl

News Continuous Bureau | Mumbai 

Varun dhawan first child: વરુણ ધવન અને નતાશા દલાલ માતા પિતા બન્યા છે. નતાશા દલાલે  પુત્રી ને જન્મ આપ્યો છે. આજે વહેલી સવારે જ નતાશા ને પ્રસવ પીડા ઉપડી હતી ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં જ વરુણના પિતા અને બોલિવૂડ ડાયરેક્ટર ડેવિડ ધવને ખુલાસો કર્યો છે કે તેમના ઘરે લક્ષ્મીનો જન્મ થયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Navya Naveli Nanda Bollywood Debut: ભાઈ અગસ્તય ની જેમ નવ્યા પણ કરી રહી છે બોલિવૂડ માં એન્ટ્રી? માતા શ્વેતા બચ્ચને જણાવી હકીકત

વરુણ ધવન બન્યો એક બાળકી નો પિતા 

વરુણ ધવન એક બાળકી નો પિતા બન્યો છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દાદા બનેલા ડેવિડ ધવન ના ચેહરા પર ખુશી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર કપલ ને ફેન્સ અને સ્ટાર્સ શુભેચ્છા પાઠવી રહ્યા છે.


તમને જણાવી દઈએ  કે,વરુણ-નતાશાના લગ્ન 24 જાન્યુઆરી 2021ના રોજ થયા હતા. હવે ત્રણ વર્ષ બાદ વરુણ અને નતાશાએ તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version