Site icon

Virat hugs Anushka: ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલી એ અનુષ્કા શર્મા સાથે પહેલા કર્યું આ કામ, કપલ નો વિડીયો થયો વાયરલ

Virat hugs Anushka: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાના નામે કરી લીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલી એ અનુષ્કા શર્મા સાથે પહેલા જે કામ કર્યું તે પળ કેમેરા માં કેદ થઇ હતી જે હવે વાયરલ થઇ રહી છે.

virat kohli hugs anushka sharma after wins champion trophy

virat kohli hugs anushka sharma after wins champion trophy

News Continuous Bureau | Mumbai

Virat hugs Anushka: ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પોતાના નામે કરી લીધી છે. દુબઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી.ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ વિરાટ કોહલી એ અનુષ્કા શર્મા સાથે પહેલા જે કામ કર્યું તે પળ કેમેરા માં કેદ થઇ હતી જે હવે વાયરલ થઇ રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ibrahim ali khan Nadaaniyan: નાદાનિયા ની સ્ક્રીનિંગ પર સારા અલી ખાને આ રીતે મનાવ્યો ઇબ્રાહિમ અલી ખાન નો જન્મદિવસ, વિડીયો માં જોવા મળ્યું ભાઈ-બહેન નું બોન્ડિંગ

વિરાટે અનુષ્કા ને લગાવી ગળે 

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે , ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતતાની સાથે જ વિરાટ કોહલી તેની પત્ની અનુષ્કા શર્મા તરફ દોડ્યો.વિરાટ કોહલી અનુષ્કા પાસે ગયો અને સીડી પર તેને પ્રેમથી ગળે લગાવી.


ભારત ચેમ્પિયન ટ્રોફી જીતતા બોલિવૂડ, સાઉથ અને પાકિસ્તાની સેલેબ્સ તરફથી અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version