Site icon

The Bengal Files: વિવેક અગ્નિહોત્રી એ કર્યો મમતા સરકાર પર વાર, ધ બંગાળ ફાઇલ્સ ને લઈને લીધો મોટો નિર્ણય

The Bengal Files: ધ બંગાળ ફાઇલ્સ ફિલ્મના વિવાદ વચ્ચે વિવેક અગ્નિહોત્રીએ કહ્યું કે તેઓ હવે ચુપ નહીં રહે, ટ્રેલર કોલકાતા (Kolkata)માં જ રિલીઝ થશે

Vivek Ranjan Agnihotri Hits Back at Mamata Govt, Trailer of 'The Bengal Files' to Launch in Kolkata

Vivek Ranjan Agnihotri Hits Back at Mamata Govt, Trailer of 'The Bengal Files' to Launch in Kolkata

News Continuous Bureau | Mumbai

The Bengal Files: ધ બંગાળ ફાઇલ્સ (The Bengal Files) ફિલ્મના નિર્માતા વિવેક રંજન અગ્નિહોત્રી (Vivek Ranjan Agnihotri) હાલમાં અમેરિકા (America)માં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે. તેમ છતાં પશ્ચિમ બંગાળ (West Bengal)માં મમતા બેનરજી (Mamata Banerjee)ની TMC પાર્ટીના કેટલાક સભ્યોએ વિવેક, પ્રોડ્યુસર અભિષેક અગ્રવાલ (Abhishek Agarwal) અને પલ્લવી જોશી (Pallavi Joshi) સામે અનેક FIR નોંધાવી છે. આરોપ છે કે ફિલ્મમાં વિવાદાસ્પદ કન્ટેન્ટ છે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : NaagZilla Actress: નાગજિલા ફિલ્મમાં થઇ બોલિવૂડ અને સાઉથ ની આ અભિનેત્રી ની એન્ટ્રી, કાર્તિક આર્યન સાથે જામશે જોડી

હાઈકોર્ટથી રાહત છતાં નવી FIR નોંધાઈ

ફિલ્મના નિર્માતાઓએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને કોર્ટે તમામ FIR પર તાત્કાલિક રોક લગાવી. છતાં, નવી FIR નોંધાતી રહી છે. વિવેક અગ્નિહોત્રીએ સોશિયલ મીડિયા (Social Media) પર વીડિયો શેર કરીને કહ્યું કે સરકાર ફિલ્મને રોકવા અને સત્ય બહાર આવવાથી અટકાવવા પ્રયાસ કરી રહી છે.વિડિયો સાથે વિવેકે લખ્યું: “મારા વિરુદ્ધ #TheBengalFiles બનાવવા પર પશ્ચિમ બંગાળ સરકારે અનેક FIR નોંધાવી છે. હાઈકોર્ટએ રોક લગાવી છે. તેઓ અમને શા માટે ચુપ કરાવવા માંગે છે? સત્યથી એટલો ડર કેમ?” તેમણે યુવાનોને ફિલ્મ જોવાની અપીલ કરી.


વિવેકે જાહેરાત કરી કે ફિલ્મનું ટ્રેલર હવે કોલકાતા (Kolkata)માં જ લોન્ચ થશે – એ શહેરમાં જ્યાં FIR નોંધાઈ છે. તેમણે કહ્યું કે ફિલ્મમાં વર્ષો સુધીની રિસર્ચ છે અને આ ફિલ્મ ભારતના ઇતિહાસના એક છુપાયેલા સત્યને બહાર લાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Ranveer Allahbadia New House Mumbai: ઝીરોથી કરોડો સુધીની સફર: રણવીર અલ્હાબાદિયાએ મુંબઈમાં ખરીદ્યું લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ; યુટ્યુબ કિંગની નેટવર્થ જોઈ આંખો પહોળી થઈ જશે
Kalki 2898 AD Sequel: બે મહાનાયકોનું મિલન! ‘કલ્કી 2’ના સેટ પર અમિતાભ બચ્ચન અને કમલ હાસનની જુગલબંધી; ફોટા જોઈ ચાહકોમાં ભારે ઉત્સાહ
Exit mobile version