War 2: 200 કરોડ ના ક્લબમાં સામેલ થઇ વોર 2, જાણો બજેટ થી કેટલે દૂર છે ઋતિક ની ફિલ્મ

War 2: વોર 2 એ આઠમા દિવસે પણ કમાણીમાં ઘટાડો કર્યો નહીં, હવે તે 200 કરોડ ના ક્લબમાં સામેલ થઇ છે.

by Zalak Parikh
War 2 enters 200 Crore Club, Strong Box Office Run Continues

News Continuous Bureau | Mumbai

War 2: ઋતિક રોશન અને જુનિયર એનટીઆર અભિનિત એક્શનથી ભરપૂર ફિલ્મ ‘વોર 2’ (War 2)એ રિલીઝના માત્ર આઠ દિવસમાં જ 200 કરોડ ક્લબમાં પ્રવેશ મેળવી લીધો છે. ફિલ્મે ગુરુવારે 3.24 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 202.49 કરોડ રૂપિયા થયું છે.

આ સમાચાર પણ વાંચો :  Aryan Khan: આર્યન ખાન તેની વેબ સિરીઝ ‘The Bad’s of Bollywood’ ના ઇવેન્ટ દરમિયાન મીડિયા સમક્ષ થયો ભાવુક, કહી આવી વાત

વોર 2 નું બોક્સ ઓફિસ કલેક્શન 

ગુરુવારે ફિલ્મે 3.24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બુધવારે આ આંકડો 5.75 કરોડ રહ્યો હતો. વીક ડે  હોવા છતાં ફિલ્મે સારી કમાણી કરી છે. હવે વીકએન્ડ  નજીક છે, જેથી ફિલ્મના કલેક્શનમાં વધુ વધારો થવાની શક્યતા છે.ફિલ્મે માત્ર આઠ દિવસમાં જ 202.49 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Yash Raj Films (@yrf)


મિડિયા રિપોર્ટ્સ અનુસાર ‘વોર 2’  નું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા છે. અત્યાર સુધીમાં ફિલ્મે તેનો અડધો ખર્ચ વસૂલ કરી લીધો છે. ફિલ્મમાં ઋતિક રોશન, જુનિયર એનટીઆર, કિયારા અડવાણી , આશુતોષ રાણા, અને વરુણ બડોલા જેવા કલાકારો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More