Site icon

Anit Padda: મેડોકની હોરર કોમેડી ‘શક્તિ શાલિની’ માં કેમ થઈ અનીત પડ્ડાની પસંદગી? ડિરેક્ટર અમર કૌશિકે કર્યો ખુલાસો

Anit Padda: મેડોકની હોરર કોમેડી ‘શક્તિ શાલિની’ માં ‘સૈયારા’ ફેમ અભિનેત્રી અનીત પડ્ડાની પસંદગી થઇ છે હવે ફિલ્મ ના ડિરેક્ટર અમર કૌશિક એ તેની પસંદગી ને લઈને એક ખુલાસો કર્યો છે.

Why Anit Padda Was Chosen for Maddock’s Horror Comedy ‘Shakti Shalini’ Amar Kaushik RevealsWhy Anit Padda Was Chosen for Maddock’s Horror Comedy ‘Shakti Shalini’ Amar Kaushik Reveals

Why Anit Padda Was Chosen for Maddock’s Horror Comedy ‘Shakti Shalini’ Amar Kaushik Reveals

News Continuous Bureau | Mumbai

Anit Padda: મેડોક ફિલ્મ્સ ના હોરર કોમેડી યુનિવર્સની આગામી ફિલ્મ ‘શક્તિ શાલિની’ માં અનીત પડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ રોલ માટે અગાઉ કિયારા અડવાણી ને પસંદ કરવામાં આવી હતી, પરંતુ હવે અનીત પડ્ડા એ તેને રિપ્લેસ કરી છે. ડિરેક્ટર અમર કૌશિક એ આ પસંદગી પાછળ ના કારણ અંગે ખુલાસો કર્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Akshay Kumar: અક્ષય કુમારને હાઈકોર્ટથી મોટી રાહત,પર્સનાલિટી રાઈટ્સનો મામલો, કોર્ટે શું કહ્યું?

‘સૈયારા’ જોઈને થયો નિર્ણય

એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં અમર કૌશિકે કહ્યું, “જ્યારે અમે સ્ક્રિપ્ટ લખી રહ્યા હતા, ત્યારે લાગ્યું કે અમને એક યુવા અને તાજો ચહેરો જોઈએ. ત્યારે અમે ‘સૈયારા’ ફિલ્મ જોઈ અને અનીત પડ્ડાની પર્ફોર્મન્સ જોઈને લાગ્યું કે એ આ પાત્ર માટે એકદમ યોગ્ય છે.” ‘શક્તિ શાલિની’ 24 ડિસેમ્બર 2026ના રોજ રિલીઝ થવાની છે. મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ આ વર્ષે માત્ર આ એક જ ફિલ્મ રિલીઝ થશે. અમર કૌશિકે કહ્યું, “અમે એક જ વર્ષે ઘણી ફિલ્મો લાવવાનું ટાળીએ છીએ, જેથી દરેક ફિલ્મને પૂરતો સમય અને ધ્યાન મળી શકે.”


અનીત પડ્ડાએ ‘સલામ વેંકી’થી ફિલ્મી કરિયર શરૂ કરી હતી, જેમાં કાજોલ અને વિશાલ જેઠવા પણ હતા. ત્યારબાદ ‘Big Girls Don’t Cry’ વેબ સિરીઝમાં પણ જોવા મળી હતી. પરંતુ તેને વાસ્તવિક ઓળખ ‘સૈયારા’ ફિલ્મથી મળી, જેમાં તે અહાન પાંડે સાથે જોવા મળી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Screen Awards 2026 Nominations: સ્ક્રીન એવોર્ડ્સ ૨૦૨૬માં ‘ધુરંધર’નો દબદબો! એકસાથે ૨૪ નોમિનેશન મેળવી રચ્યો ઇતિહાસ; જાણો કઈ ફિલ્મો આપશે ટક્કર.
Shakira India Tour Cancelled: શકીરાના ચાહકોને મોટો ઝટકો! ભારત પ્રવાસ રદ; ઈરાન-ઈઝરાયેલ યુદ્ધે ફેરવ્યું પાણી, જાણો હવે ટિકિટના પૈસાનું શું થશે?
Janhvi Kapoor Karan Johar: જ્હાનવી કપૂરે કરણ જોહર સાથે છેડો ફાડ્યો! ‘ગોડફાધર’નો સાથ છોડતા બોલિવૂડમાં ખળભળાટ; કરણે મૌન તોડીને કહી દીધી આ મોટી વાત
Dhurandhar 2: ‘ધુરંધર 2’ માં રણવીર સિંહની બહેનનું પાત્ર ભજવનાર આ એક્ટ્રેસ કોણ છે? ટૂંકા સીન છતાં દર્શકોને કર્યા ઈમોશનલ
Exit mobile version