Site icon

Mohsin khan: આ બીમારી ને હરાવી ચુક્યો છે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કાર્તિક, એક ઇન્ટરવ્યૂ દરમિયાન મોહસીન ખાને કર્યા ઘણા ખુલાસા

Mohsin khan: મોહસીન ખાન ટીવી નો લોકપ્રિય અભિનેતા છે તેને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કાર્તિક નું પાત્ર ભજવ્યું હતું. મોહસીન ખાને તેના ઇન્ટરવ્યૂ દરમિયાન એવા ખુલાસા કર્યા હતા કે જેને જાણીને તમે પણ ચોંકી જશો.

YRKKH fame mohsin khan reveals he had mild heart attack

YRKKH fame mohsin khan reveals he had mild heart attack

News Continuous Bureau | Mumbai

Mohsin khan: મોહસીન ખાન ટીવી નો લોકપ્રિય અભિનેતા છે તેને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો કાર્તિક નું પાત્ર ભજવ્યું હતું.કાર્તિક ના પાત્ર થી મોહસીન ઘર ઘર માં લોકપ્રિય થયો હતો. તાજેતર માં મોહસીન એ મીડિયા ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને તેના વિશે ઘણા ચોંકવનારા ખુલાસા કર્યા હતા જેને જાણીને તમે પણ ચોંકી જશો. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Social media Review: અનુપમા અને યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો મહાસંગમ એપિસોડ જોઈ લોકો એ પકડ્યું માથું, આ સીન જોઈ લોકો ની છૂટી પડી હસી

મોહસીન ને હાર્ટ એટેક આવી ચુક્યો છે. 

મોહસીન એ મીડિયા ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, ‘મેં એકથી દોઢ વર્ષ માટે બ્રેક લેવાનું વિચાર્યું હતું. મને ફેટી લીવર હતું. ગયા વર્ષે મને હળવો હાર્ટ એટેક આવ્યો હતો. મેં તમને ક્યારેય કહ્યું નથી. તે એટલું વધી ગયું હતું કે મારે થોડા દિવસો માટે દાખલ થવું પડ્યું. બે-ત્રણ હોસ્પિટલો બદલી. તેના કારણે રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી પડી ગઈ હતી અને હું દર થોડા દિવસે બીમાર પડતો હતો. હું હવે ઠીક છું.મને નોન-આલ્કોહોલિક ફેટી લીવર છે. પીધા વિના પણ ફેટી લીવર થાય છે.’


પોતાની કેરિયર વિશે વાત કરતા મોહસીન ખાને જણાવ્યું કે, ‘મુંબઈમાં જન્મેલા એટલે શૂટિંગ ક્યાંક ને ક્યાંક થતું હતું. તે જોતો હતો. નાનપણમાં મેં જીત અને ધડકન ફિલ્મોનું શૂટિંગ જોયું હતું  મારા મગજમાં ક્યાંક તોગ્લેમર વર્લ્ડ હતું. હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હતો. આ સાથે તે મિત્રો સાથે શોર્ટ ફિલ્મો બનાવતો હતો. જ્યારે મેં તે મારા પિતાને બતાવ્યું, ત્યારે તેમને તે ગમ્યું. પછી મેં જાહેરાતો માટે ઓડિશન આપ્યા અને ધીમે ધીમે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kishore Kumar: કેન્ટીનનું દેવું ચૂકવવાના ફાંફા હતા અને બની ગયું સુપરહિટ ગીત! કિશોર કુમારનો આ રમુજી કિસ્સો જાણીને હસી પડશો
Kiara Advani On Toxic: કિયારા અડવાણીએ ‘ટોક્સિક’ માં પોતાના રોલ વિશે કર્યો ખુલાસો; ડાયરેક્ટર ગીતુ મોહનદાસ સાથે કામ કરવાને લઈને કહી આ વાત
Tarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ બન્યા કારણ? ૧૨ વર્ષની લાંબી રાહ બાદ જમીલ જમાલી ‘તારક મહેતા’ શોનો બન્યા હતા હિસ્સો, જાણો અજાણ્યો કિસ્સો!
shahrukh khan king: ઈરાન-અમેરિકા યુદ્ધની અસર બોલિવૂડ પર! શાહરૂખ ખાને દુબઈ જવાનું ટાળ્યું, મુંબઈમાં જ તૈયાર થશે ‘કિંગ’નો ભવ્ય સેટ
Exit mobile version