Bangladesh crisis: બાંગ્લાદેશમાં પૂર્વ પીએમ શેખ હસીનાના સમર્થનમાં જનતા રસ્તા પર

Bangladesh crisis: પ્રદર્શનકારીઓ એમ શેખ હસીનાને દેશમાં પરત લાવવાની માગણી કરી રહ્યા છે.

by kalpana Verat
Bangladesh crisis protest In support of former PM Sheikh Hasina in Bangladesh

News Continuous Bureau | Mumbai

Bangladesh crisis:

  • બાંગ્લાદેશમાં શેખ હસીનાના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમને દેશમાં પરત લાવવાની માગણી કરી રહ્યા છે.
  • પ્રદર્શનકારીઓએ ઢાકા-ખુલના હાઇવે પર ચક્કાજામ કર્યો હતો અને તેને બંધ કરી દીધો હતો. જેને પગલે લોકોને હટાવવા માટે આવેલા સૈન્ય અને પ્રદર્શનકારીઓ વચ્ચે સામસામે હિંસા થઇ હતી.
  • સૈન્યએ સ્થિતિને કાબુ કરવા માટે ગોળીબાર કર્યો હતો જેમાં એક બાળક સહિત બે લોકો માર્યા ગયા હતા.

આ સમાચાર પણ વાંચો: Government Employees Strike : મહારાષ્ટ્રમાં 17 લાખ સરકારી કર્મચારીઓનું હડતાળનું એલાન

 

Join Our WhatsApp Community

You may also like