301
Join Our WhatsApp Community
- બાયડને એક ઉભરતા અને અનેક ગણા આક્રમક એવા ચીની ની વિદેશી નીતિ ને અમેરીકા માટે સૌથી મોટો પડકાર હોવાનું કહ્યું.
- તેમણે કહ્યું કે બેજિંગ દ્વારા ઉભી કરવામાં આવેલી રણનીતિક પ્રતિસ્પર્ધાનો જવાબ આપવા માટે સહયોગી દેશોની જરુર છે.
- બાયડનને કહ્યું કે જ્યારે અમેરિકાના હિતોની વાત હશે ત્યારે તેમનું પ્રસાસન ચીન સાથે મળીને કામ કરવા તૈયાર છે.
- તેમણે કહ્યું કે અમે અમારા સહયોગિયો તથા ભાગીદારોની સાથે મળીને કામ કરીશુ.
You Might Be Interested In
