Site icon

Lahore airport: લાહોર એરપોર્ટ પર મોટી આગ લાગી તમામ ફ્લાઈટ રદ્. જુઓ વિડિયો.

Lahore airport: લાહોર એરપોર્ટ પર મોટી આગ લાગી છે. રસ્તા પરથી આગની જ્વાળા દેખાઈ રહી છે. તેમજ એરપોર્ટની ખાલી કરાવવામાં આવી રહ્યું છે.

big fire erected at Lahore airport pakistan.

big fire erected at Lahore airport pakistan.

News Continuous Bureau | Mumbai

Lahore airport: પાકિસ્તાનના ( Pakistan ) લાહોર એરપોર્ટ પર મોટી આગ ( Fire ) લાગી છે આ ઘટના ગુરુવારે બપોરના સમયે બની હતી. જોકે આ ઘટનામાં કોઈના ઘાયલ થવાના અથવા મૃત્યુ પામવાના સમાચાર નથી પરંતુ એરપોર્ટ નો તમામ ઓપરેશન્સ ( Flights cancelled ) સ્થગિત કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

Lahore airport: જુઓ વિડિયો  

આ સમાચાર પણ વાંચો: Air India Express: એર ઈન્ડિયા એક્સપ્રેસે 30 કર્મચારીઓને બરતરફ કર્યા, 300 કર્મચારીઓની સામૂહિક રજા બાદ લેવામાં આવી મોટી કાર્યવાહી..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranji Trophy: રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરનો ઐતિહાસિક વિજય: પહેલીવાર સેમીફાઈનલમાં પ્રવેશ કરી રચ્યો ઇતિહાસ!
T20 World Cup Twist: ભારત-પાકિસ્તાન મેચમાં નવો વળાંક: પાકિસ્તાનના બોયકોટ વચ્ચે હવે બાંગ્લાદેશની એન્ટ્રી, જાણો શું છે આખો વિવાદ અને મુસ્તફિઝુર કનેક્શન
Jeffrey Epstein Files Scandal: જેફરી એપ્સ્ટીન ફાઇલ્સનો ધડાકો: વિશ્વભરના નેતાઓ અને અધિકારીઓમાં ફફડાટ, જાણો કયા દેશમાં અત્યાર સુધી કેટલા રાજીનામા પડ્યા
Dalai Lama: એપ્સ્ટીન ફાઇલ્સમાં દલાઈ લામાના નામથી હંગામો: દલાઈ લામાના કાર્યાલયે અહેવાલોને ગણાવ્યા પાયાવિહોણા, જાણો શું છે આખો વિવાદ
Exit mobile version