Site icon News Continuous Bureau | Mumbai

સમગ્ર દુનિયાને કોરોના વાયરસની ભેટ આપનાર ચીનમાં ફરી માઠી બેઠી, કોરોનાનો રાફડો ફાટ્યો; એક જ દિવસમાં નોંધાયા આટલા કેસ

News Continuous Bureau | Mumbai

દુનિયામાં કોરોના ફેલાવનારા ચીનમાં વાયરસે ફરી એક વખત તરખાટ મચાવ્યો છે.

Join Our WhatsApp Channel

પ્રાપ્ત જાણકારી અનુસાર, ચીનમાં 24 કલાકમાં કોરોનાના 526 કેસ નોંધાયા છે, જે છેલ્લા બે વર્ષમાં એક દિવસમાં ચેપની સૌથી વધુ સંખ્યા છે. 

આ 526 કેસમાંથી 214 લક્ષણવાળા હતા, અને 312 દર્દીઓમાં કોરોનાના કોઈ લક્ષણો દેખાયા નથી. 

જોકે વધતાં કેસોની વચ્ચે રાહતની વાત એ છે કે, 24 કલાકમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી.

 આ સમાચાર પણ વાંચો :   કંદહાર વિમાન હાઇજેક કાંડમાં સામેલ આતંકવાદીની હત્યા, ખોટી ઓળખ હેઠળ ‘આ’ દેશમાં જીવન ગુજારી રહ્યો હતો ભારતનો દુશ્મન

Chemistry Nobel Prize રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે મોટો પુરસ્કાર ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ પુરસ્કાર એનાયત
Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Exit mobile version