202
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતના પાડોશી દેશ નેપાળમાં(Nepal) ભૂસ્ખલનને(Landslide) કારણે મોટી દુર્ઘટના થઈ છે.
પશ્ચિમ નેપાળમાં અચ્છમ જિલ્લાના(Achham district) વિવિધ ભાગોમાં ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે.
આ સિવાય 10 લોકો ગુમ છે અને 10ને બચાવી લેવામાં આવ્યા છે.
દરમિયાન નેપાળના ગૃહમંત્રીએ(Home Minister of Nepal) રાહત અને બચાવ કામગીરી(Relief and rescue operations) માટે હેલિકોપ્ટરનો(helicopter) ઉપયોગ કરવા સૂચના આપી છે.
આ સમાચાર પણ વાંચો : ચીન ફરી એકવાર આતંકવાદના સમર્થનમાં- UNમાં આ આતંકવાદીને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવામાં અડચણ ઊભી કરી
You Might Be Interested In