265
Join Our WhatsApp Community
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન કોરોનાગ્રસ્ત થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ઇમરાન ખાન માં કોરોના ના કોઈ ગંભીર લક્ષણો જણાયા નથી. તેથી તેઓ પોતાના ઘરે જ સેલ્ફ આઇસોલેટ થયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં જ પાકિસ્તાને વડાપ્રધાને ચાઈનીઝ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લીધો હતો.
You Might Be Interested In
