197
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
પાકિસ્તાની સાંસદ(Pakistan MP) આમિર લિયાકતનું(Aamir Liaquat) 49 વર્ષ ની વયે કરાચીમાં(Karachi) મોત થયું છે.
આમિર લિયાકતનો મૃતદેહ તેમના કરાચી સ્થિત ઘરમાંથી મળી આવ્યો છે. એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે કાર્ડિયાક અરેસ્ટના(Cardiac arrest) કારણે તેમનું મોત થયું હશે.
તેમના મૃત્યુ બાદ પાકિસ્તાનની સંસદનું સત્ર સ્થગિત કરવામાં આવ્યું હતું.
આમિર લિયાકત માર્ચ 2018માં પીટીઆઈમાં(PTI) જોડાયા હતા. તેઓ પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીથી ચૂંટણી(Election) જીત્યા હતા.
આમિર લિયાકત તાજેતરમાં જ તેમના ત્રીજા લગ્ન અને તલાક ને કારણે ચર્ચામાં હતા.
આ સમાચાર પણ વાંચો : હંમેશા ભારતનું ગુણગાન ગાતા ઇમરાન ખાન નો પિત્તો છટક્યો- કહ્યું ભારત સાથે સંબંધો તોડો- ભારત નો માલ વેચવાનું બંધ કરો- જાણો વિગતે
You Might Be Interested In