Site icon

રાજધાની કીવને કબજે કરવામાં નિષ્ફળ જતા રોષે ભરાયું રશિયા, યુક્રેનની સેનાને આપ્યું અંતિમ અલ્ટીમેટમ; કહ્યું-જીવતા રહેવું હોય તો તાત્કાલિક કરો આ કામ..

News Continuous Bureau | Mumbai

યુક્રેન (Ukraine)રાજધાની કીવ(Kyiv)ને કબજે કરવામાં નિષ્ફળ ગયા પછી હવે રશિયન(Russia attack) હુમલાના નવા તબક્કાની શરૂઆત થઈ છે.

Join Our WhatsApp Community

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રશિયન સેના(Russian Army)એ યુક્રેનની સેના(Ukraine Army)ને પોતાના હથિયાર નીચે મુકીને સરેન્ડર કરવાની અંતિમ ચેતવણી(ultimatume) આપી છે.

રશિયા(Russia)એ કહ્યું કે આ અંતિમ ચેતવણી છે જો હજી પણ તમે સમર્પણ નહિ કરો તો જીવતા નહિ બચી શકો. 

આ સિવાય અંતિમ અલ્ટીમેટમ આપતા તેમણે કહ્યું કે જો મારિયોપોલને બચાવવા લડી રહેલ તમામ સૈનિકો બપોર 09.00 GMT સુધીમાં તેમના હથિયારો(Weapon) નીચે મૂકે તો તેઓ "ચોક્કસપણે જીવિત" રહી શકશે.

આ અગાઉ એવા અહેવાલ અનુસાર યુક્રેનની રાજધાની કીવમાં અધિકારીઓએ કહ્યું હતું કે રશિયાએ પૂર્વી યુક્રેનમાં મોટો હુમલો શરૂ કરી દીધો છે. 

આ સમાચાર પણ વાંચો : મુંબઈની ગાડી પર પાટે ચઢી, લોકલ ટ્રેન અને બસ પૅક!!! પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા આટલા કરોડ પર પહોંચી ગઈ…

Elon Musk: માઈક્રોસોફ્ટને ટક્કર આપવા ના ઈરાદા સાથે એલન મસ્કની આ કંપની કરી રહી છે ભરતી, જાણો વિગતે
Pakistan: શું પાકિસ્તાન ચીન અને અમેરિકા સાથે ‘ડબલ ગેમ’ રમીને વિનાશને આમંત્રણ આપી રહ્યું છે?
Indo-Pakistan War: ડેલુલુ ૧૦૧ ભારત સાથેના ચાર દિવસના યુદ્ધ પર પાકિસ્તાનનો નવો અભ્યાસક્રમ
India,Pakistan: ખૈબર પખ્તુનખ્વાના હુમલા પર ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકને આડે હાથે લેતા લગાવ્યો આ આરોપ
Exit mobile version