સિડનીમાં પરિસ્થિતિ વણસતી જોઈને ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા અને જૂના શહેરમાં કેટલીક જગ્યાએ લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ મધ્ય સિડનીમાં ચાર પડોશીઓને એક સપ્તાહ સુધી ઘરની અંદર જ રહેવાનો આદેશ આપ્યો છે.
લોકોમાં કોવિડ 19નો સૌથી વધુ સંક્રમણ ડેલ્ટા વેરિયંટ જોવા મળ્યાં બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં કોરોનાએ રોકેટ સ્પીડ પકડી છે. છેલ્લા 24 કલાકમાં હજારો કેસ સામે આવ્યાં છે અસંખ્ય લોકોના મોત થઇ ગયા છે.
