Site icon News Continuous Bureau | Mumbai

સેક્સકાંડઃ ડોનાલ્ડ ટ્રમ્પની જામીન અરજી ન્યૂયોર્કની કોર્ટે મંજૂર રાખી પણ આટલા લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે

અમેરિકાના વિવાદાસ્પદ ભૂતપૂર્વ પ્રમુખ સામેના આરોપ કોર્ટે માન્ય રાખ્યા છે અને 1.22 લાખ ડોલરનો દંડ ફટકાર્યો છે

Trump In New York For Court Surrender In Hush Money Case

સરેંડર કરી શકે છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પોલીસે ટ્રમ્પ ટાવરને ઘેર્યું, ઘરની બહાર અનેક જવાન તૈનાત..

News Continuous Bureau | Mumbai

સુનાવણી માટે પહોંચેલા ટ્રમ્પે આત્મસમર્પણ કર્યું હતું, ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
હાલ પુરતા ડોનાલ્ડ ટ્રમ્પને છોડી મુકવામાં આવ્યા છે. ટ્રમ્પને કુલ 34 આરોપનો સામનો કરવો પડ્યો હતો. આમાંનો એક આરોપ પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવવા સંદર્ભેનો હતો આ ઉપરાંત તેમના પર 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ખોટા દસ્તાવેજો આપવાનો પણ આરોપ છે. કોર્ટમાં ટ્રમ્પે કોર્ટમાં તમામ આરોપોને ફગાવી દીધા હતા.
આ મામલામાં ડોનાલ્ડ ટ્રમ્પની સુનાવણી જાન્યુઆરી 2024માં શરૂ થઈ શકે છે. કોર્ટે આ મામલાની સુનાવણી માટે 4 ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. આ દિવસે ટ્રમ્પને ફરીથી કોર્ટમાં હાજર થવું પડશે.
સુનવણી પતી ગયા પછી ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા અંધકારમાં ધકેલાઈ રહ્યું

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: ભારતે ફરી નિભાવી મિત્રતા, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયા વિરુદ્ધના આ ઠરાવ પર મતદાન કરવાથી બનાવી દુરી.

Chemistry Nobel Prize રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે મોટો પુરસ્કાર ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ પુરસ્કાર એનાયત
Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Exit mobile version