Site icon

Ram Navami Surya Tilak : અયોધ્યામાં રામ નવમી પર ભગવાન સૂર્ય શ્રી રામલ્લાનો કર્યો સૂર્ય અભિષેક, જુઓ રામ તિલકની અદભૂત ક્ષણ

Ram Navami Surya Tilak : અગાઉ, સૂર્યના તિલકનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોએ જે રીતે પ્રયાસ કર્યો છે તે ખૂબ જ પ્રશંસનીય અને ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે સૂર્યના કિરણો ભગવાન રામલલાના કપાળ પર પડ્યા હતા.

Ram Navami Surya Tilak Ram Lalla's 'Surya Tilak' on Ram Navami

Ram Navami Surya Tilak Ram Lalla's 'Surya Tilak' on Ram Navami

News Continuous Bureau | Mumbai

Ram Navami Surya Tilak :આજે શ્રી રામ નવમી ( Ram Navami ) ના શુભ અવસર પર શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ભગવાન શ્રી રામલલા (Ram lalla )   દિવ્ય  સૂર્ય અભિષેક કરવામાં આવ્યો. સૂર્યના કિરણોને વૈજ્ઞાનિક અરીસા દ્વારા ભગવાન રામલલાના મસ્તક પર મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન લગભગ 4 મિનિટ સુધી સૂર્યના કિરણોએ રામલલાના કપાળની સુંદરતામાં વધારો કર્યો. 

Join Our WhatsApp Community

 Ram Navami Surya Tilak :  જુઓ રામ તિલકની અદભૂત ક્ષણ

આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. રામ નવમીના અવસર પર ભગવાન રામલલાના દર્શન કરવા માટે અયોધ્યાના રામ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Ram Navami 2024: શું તમને ખબર છે ભારતીય બંધારણના પ્રથમ પૃષ્ઠ પર છે ભગવાન શ્રી રામનું ચિત્ર, જુઓ તે ચિત્ર અને તે શા માટે મહત્વનું છે?

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ashwin Month: અશ્વિન માસ 2025: પિતૃપક્ષ, શારદીય નવરાત્રિ, સૂર્યગ્રહણ…, અશ્વિન માસમાં આ મોટા વ્રત-તહેવારો અને ધાર્મિક ઘટનાઓ થશે
Nepal: નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધથી બબાલ; પ્રદર્શનકારીઓ સંસદમાં ઘૂસ્યા, ગોળીબારમાં એકનું મોત અને આટલા લોકો થયા ઘાયલ
India-China: શું ભારત-ચીન મળીને ઉતારશે ટ્રમ્પની હેકડી? આ સિસ્ટમ થી ડોલર પર થઇ શકે છે અસર
BMC-Ganesh Visarjan 2025: શ્રી ગણેશ વિસર્જન માટે BMCની તૈયારી પુરી,10 હજાર કર્મચારીઓ અને 290 કૃત્રિમ તળાવોની વ્યવસ્થા
Exit mobile version