Site icon News Continuous Bureau | Mumbai

Cracking Fingers: શું આંગળીઓ ના ટચાકા ફોડવા થી થાય છે ગઠિયા? ડૉક્ટરોએ કર્યો ચોંકાવનારો ખુલાસો

Cracking Fingers: જ્યાં લોકો માનતા હતા કે આંગળીઓ ના ટચાકા ફોડવા થી ગઠિયા થાય છે, ત્યાં હવે રિસર્ચ કહે છે કે આ માત્ર એક ભૂલ છે

Cracking Fingers: Does It Really Cause Arthritis? Doctors Reveal the Truth

Cracking Fingers: Does It Really Cause Arthritis? Doctors Reveal the Truth

News Continuous Bureau | Mumbai

Cracking Fingers: બાળપણથી આપણે સાંભળતા આવ્યા છીએ કે “આંગળીઓ ના ટચાકા ફોડશો તો ગઠિયા થઈ જશે!” પણ તાજેતરના અભ્યાસો અને હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ વાતમાં કોઈ વૈજ્ઞાનિક સત્ય નથી. જૉન્સ હોપકિન્સ આર્થરાઇટિસ સેન્ટર અને અન્ય સંસ્થાઓના જણાવ્યા મુજબ, આંગળીઓ ના ટચાકા ફોડવા થી ગઠિયા થતું નથી.

Join Our WhatsApp Channel

ટચાકા ફોડતી વખતે અવાજ કેમ આવે?

જ્યારે આપણે આંગળીઓ ને વાળીએ છીએ ત્યારે જોડમાં નેગેટિવ પ્રેશર સર્જાય છે, જેના કારણે  સિનોવિયલ ફ્લુઇડ (Synovial Fluid) માં રહેલા ગેસના બબૂકા ફાટી જાય છે. આ ફાટવાથી “પોપ” જેવો અવાજ આવે છે. એક જ આંગળી ફરીથી તરત ચટકાવી શકાય નહીં કારણ કે ગેસ ફરીથી મિક્સ થવામાં સમય લાગે છે.

શું ગઠિયા સાથે કોઈ સંબંધ છે?

આ સમાચાર પણ વાંચો :  Health Insight: 21 દિવસ સુધી ઘઉંની રોટલી ન ખાવાથી શરીરમાં શું ફેરફાર આવે છે? જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે

ગઠિયા થવાનું સાચું કારણ શું છે?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Belly Fat Loss પેટની ચરબી ઝડપથી થશે ગાયબ! સવારે ખાલી પેટે પીવો આ ૩ ચમત્કારિક ડ્રિંક્સ, એક જ અઠવાડિયામાં દેખાશે ફરક
FSSAI 14 Digit Number Meaning ખાવાના પેકેટ પર લખેલા ૧૪ આંકડા વાંચતા શીખો જાણો FSSAI ના આ નંબર પાછળનું મોટું રહસ્ય
Toxic Pakistani Creams Alert પાકિસ્તાનની ૨ ફેસ ક્રીમ પર કેન્દ્રનો એલર્ટ ઝેરી મર્ક્યુરી મળતાં વેચાણ પર પ્રતિબંધના આદેશ
Dehydration Symptoms ડિહાઇડ્રેશન કે કોઈ ગંભીર બીમારી? વારંવાર તરસ લાગવાના આ લક્ષણોને હળવાશથી લેવાની ભૂલ ન કરતા
Exit mobile version