Site icon News Continuous Bureau | Mumbai

Alkaline Water: શું છે આલ્કલાઇન વોટર, જેને પીવે છે સેલિબ્રિટીઝ? જાણો સામાન્ય પાણીથી કેટલું જુદું છે

Alkaline Water: સેલિબ્રિટીઝ અને હેલ્થ કોન્સિયસ લોકો માટે આલ્કલાઇન વોટર છે ફેવરિટ, જાણો તેના આરોગ્યલક્ષી ફાયદા

What Is Alkaline Water? Why Celebrities Prefer It Over Regular Water

What Is Alkaline Water? Why Celebrities Prefer It Over Regular Water

News Continuous Bureau | Mumbai

Alkaline Water: આલ્કલાઇન વોટર (Alkaline Water) એ એવું પાણી છે, જેમાં pH લેવલ સામાન્ય પાણી કરતાં વધુ હોય છે. સામાન્ય પાણીનું pH લગભગ 7 હોય છે, જ્યારે આલ્કલાઇન વોટર નું pH 8 થી 9.5 સુધી હોઈ શકે છે. આ પાણીમાં કેલ્શિયમ (Calcium), મેગ્નેશિયમ (Magnesium) અને પોટેશિયમ (Potassium) જેવા મિનરલ્સ વધુ હોય છે, જે તેને વધુ ક્ષારિય બનાવે છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Matcha Tea: માચા ટી માત્ર તાજગી નહીં, પણ શરીરને રોગોથી બચાવતી કુદરતી ઢાલ છે, જાણો રિસર્ચ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો

આલ્કલાઇન વોટર અને સામાન્ય પાણી વચ્ચેનો તફાવત

 

આલ્કલાઇન વોટરના આરોગ્યલક્ષી ફાયદા

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Calcium Rich Foods For Strong Bones શરીરમાં કેલ્શિયમની ઉણપ પડી શકે છે ભારે હાડકાંને લોખંડ જેવા મજબૂત બનાવવા માટે ડાયટમાં સામેલ કરો આ ૭ સુપરફૂડ્સ
Milk Tea vs Black Tea Health Comparison દૂધવાળી ચા કે બ્લેક ટી, સ્વાસ્થ્ય માટે કઈ વધારે ફાયદાકારક? જાણો પાચન, વજન અને હૃદય પર થતી અસર
Coconut Water vs Buttermilk નાળિયેર પાણી કે છાસ? હાઇડ્રેશન અને ઠંડક માટે કયો વિકલ્પ વધુ ફાયદાકારક? જાણો બંને વચ્ચેનો તફાવત
Health Benefits Of Rajgira માત્ર ઉપવાસમાં જ કેમ? ૧૪ દિવસ રોજ રાજગરો ખાઈ જુઓ શરીરમાં દેખાશે એવા ચમત્કાર કે ડોક્ટર પણ ચોંકી જશે!
Exit mobile version