Site icon News Continuous Bureau | Mumbai

Mother Teresa : આજે છે મધર ટેરેસાની જન્મજયંતિ, જેમણે પોતાનું આખું જીવન માનવ સેવા માટે સમર્પિત કર્યું..

Mother Teresa : આજે છે મધર ટેરેસાની જન્મજયંતિ, જેમણે પોતાનું આખું જીવન માનવ સેવા માટે સમર્પિત કર્યું..

Today is the birth anniversary of Mother Teresa, who dedicated her entire life to human service.

Today is the birth anniversary of Mother Teresa, who dedicated her entire life to human service.

News Continuous Bureau | Mumbai

Mother Teresa : ગરીબો અને અસહાય લોકો માટે જીવન સમર્પિત કરનારાં મધર ટેરેસાની આજે 114મી જન્મ જયંતી   છે. મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 ના રોજ સ્કોપજે (હવે મેસેડોનિયામાં) માં થયો હતો. તેઓ અલ્બેનિયન-ભારતીય રોમન કેથોલિક નન ( Albanian-Indian Roman Catholic nun )  અને મિશનરી હતા. વર્ષ 1929 માં ભારત આવેલા મધર ટેરેસાએ તેમના જીવનના 68 વર્ષ ભારતમાં રહીને લોકોની સેવા કરી હતી. ટેરેસાને 1962 રેમન મેગ્સેસે શાંતિ પુરસ્કાર અને 1979 નોબેલ શાંતિ પુરસ્કાર સહિત અનેક સન્માનો મળ્યા હતા.  

Join Our WhatsApp Channel

આ પણ વાંચો: Krishna Janmashtami : નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી; આજે છે ભગવાન કૃષ્ણનો પૃથ્વી પર અવતરણ દિન એટલે જન્માષ્ટમી!

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version