Site icon News Continuous Bureau | Mumbai

Wikipedia Goes Online : 25 વર્ષ પહેલાં વિકિપીડિયાની થઈ હતી શરૂઆત, આજે 300થી વધુ ભાષાઓમાં છે ઉપલબ્ધ

Wikipedia Goes Online : વિકિપીડિયા 15 જાન્યુઆરી, 2001 ના રોજ www.wikipedia.com પર લાઈવ થયું.

Wikipedia Goes Online Wikipedia was launched 25 years ago, today it is available in more than 300 languages

Wikipedia Goes Online Wikipedia was launched 25 years ago, today it is available in more than 300 languages

News Continuous Bureau | Mumbai

Wikipedia Goes Online :વિકિપીડિયા વેબસાઇટ આધારિત બહુભાષિય મુક્ત વિશ્વ જ્ઞાનકોશ છે. જેની શરુઆત વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. વિકિપીડિયા 15 જાન્યુઆરી, 2001 ના રોજ www.wikipedia.com પર લાઈવ થયું. શરૂઆતમાં વિકિપીડિયાને માત્ર અંગ્રેજી ભાષામાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે આ 300થી વધુ ભાષાઓમાં છે. તેની સૌપ્રથમ જાહેરાત લૈરી સંગેર દ્વારા ન્યૂપીડિયા મેઇલીંગ લીસ્ટ પર કરવામાં આવી હતી.

Join Our WhatsApp Channel

આ પણ વાંચો : Kailash Satyarthi: 11 જાન્યુઆરી 1954 ના જન્મેલા, કૈલાશ સત્યાર્થી બાળકોના હક્કોના આંદોલનકારી છે

India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Kaju Katli History| જેલની અંદર થયો હતો કાજુ કતરી નો જન્મ! આ રોયલ મીઠાઈ પાછળ છુપાયેલી છે એક આશ્ચર્યજનક ઐતિહાસિક કહાની
Exit mobile version