Site icon News Continuous Bureau | Mumbai

બાબા બાલકનાથ મંદિર.

બાબા બાલકનાથ મંદિર હિમાચલ પ્રદેશના હમીરપુરથી 45 કિમી દૂર સ્થિત છે. આ મંદિર હિમાચલ પ્રદેશના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. તે એક ગુફા મંદિર છે જે ખડકથી કોતરવામાં આવ્યું છે. મંદિરમાં  બાબા બાલકનાથની મૂર્તિ છે. અહીં મહિલાઓની પ્રવેશ પર પ્રતિબંધ છે, હોળીના તહેવાર દરમિયાન મેળો ભરાય છે ત્યારે મંદિરમાં  ભક્તોની ભીડ ઉમટે છે.

Join Our WhatsApp Channel
Today’s Horoscope : આજનો દિવસ: ૧૭ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૬ નવેમ્બર ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૪ નવેમ્બર ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar 2026 છઠ પૂજાના અંતિમ દિવસે થશે સૂર્ય ગોચર, આ 7 રાશિના જાતકો થઈ શકે છે માલામાલ, ચમકી જશે ભાગ્ય
Exit mobile version