આજનો દિવસ
૨૨ માર્ચ ૨૦૨૨, મંગળવાર, વિ. સંવત ૨૦૭૮
"તિથિ" – ફાગણ વદ પાંચમ
"દિન મહીમા" –
શ્રી રંગપંચમી, શ્રીરણછોડરાયજી ષોડશોપચાર પૂજન- ડાકોર, વિછુંડો બેસે ૧૪.૩૩, ભારતિય નવું વર્ષ આરંભ ૧૯૪૪, ભારતિય ચૈત્ર આરંભ, જૈન ચંદ્રપ્રભુ ચ્યવન, વિશ્વ જળ દિન, દગ્ધયોગ સૂ.ઉ થી ૨૮.૨૨, ગુરૂ ઉદય પૂર્વે
"સુર્યોદય" – ૬.૪૨ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૪૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૧૮
"ચંદ્ર" – તુલા, વૃશ્ચિક (૧૪.૩૨),
આજે જન્મેલા બાળકની રાશી બપોરે ૨.૩૨ સુધી તુલા ત્યાર બાદ વૃશ્ચિક રહેશે.
"નક્ષત્ર" – વિશાખા, અનુરાધા (૨૦.૧૨)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૧૪.૩૨),
બપોરે ૨.૩૨ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૪૪ – ૧૧.૧૫
લાભઃ ૧૧.૧૫ – ૧૨.૪૫
અમૃતઃ ૧૨.૪૫ – ૧૪.૧૬
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૧૮ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૬ – ૨૪.૪૫
અમૃતઃ ૨૪.૪૫ – ૨૬.૧૪
ચલઃ ૨૬.૧૪ – ૨૭.૪૩