Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૯.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

 આજનો દિવસ
૯ મે ૨૦૨૧, રવિવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – ચૈત્ર વદ તેરસ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
શિવરાત્રી, પંચક ઉતરે ૧૭.૨૯, જૈન અનંતનાથ જન્મ અને દિક્ષા કલ્યાણક, મધર્સ ડે (માતૃદિન), અગત્સ્યનો અસ્ત, વિષ્ટી ૧૯.૩૧ શરૂ

"સુર્યોદય" – ૬.૦૭ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૨ (મુંબઈ)

"રાહુ કાળ" – ૧૭.૨૬ થી ૧૯.૦૨

"ચંદ્ર" – મીન, મેષ (૧૭.૨૭),
આજે જન્મેલા બાળકની રાશી સાંજે ૫.૨૭ સુધી મીન ત્યારબાદ મેષ રહેશે.

"નક્ષત્ર" – રેવતી, અશ્વિની (૨૪.૧૦)

"ચંદ્ર વાસ" – ઉત્તર, પૂર્વ (૧૭.૨૭),
સાંજે ૫.૨૭ સુધી પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક ત્યાર બાદ ઉત્તર-પૂર્વ સુખદાયક તથા દક્ષિણ-પશ્ચિમ કષ્ટદાયક પ્રવાસ રહે.

દિવસનાં ચોઘડિયા
ચલઃ ૭.૪૪ – ૯.૨૧
લાભઃ ૯.૨૧ – ૧૦.૫૮
અમૃતઃ ૧૦.૫૮ – ૧૨.૩૫
શુભઃ ૧૪.૧૨ – ૧૫.૪૯

રાત્રીનાં ચોઘડિયા
શુભઃ ૧૯.૦૨ – ૨૦.૨૬
અમૃતઃ ૨૦.૨૬ – ૨૧.૪૯
ચલઃ ૨૧.૪૯ – ૨૩.૧૨
લાભઃ ૨૫.૫૮ – ૨૭.૨૧
શુભઃ ૨૮.૪૪ – ૩૦.૦૭

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
સમજી વિચારીને નિર્ણય કરવા, ખર્ચ પર અંકુશ રાખવો.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સગા-સ્નેહી મિત્રો થી સારૂં રહે, પ્રગતિકારક દિવસ.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક, આગળ વધવાની તક મળે.

"કર્કઃ"(ડ,હ)-
નસીબ સાથ આપતું જણાય, નવીન તક હાથ માં આવે.

"સિંહઃ"(મ.ટ)-
દૂર દેશ થી સારા સમાચાર મળે, દિવસ આનંદ માં વીતે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, પરિવાર સાથે સુમેળ રહે.

"તુલાઃ"(ર,ત)-
શત્રુઓ થી સાવધાન રહેવું, સજાગ રહીને કામ કરવું.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
હકારાત્મક ચિંતનથી લાભ થાય, કામકાજ માં સારૂં રહે.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
જમીન-મકાન-વાહન સુખ સારૂં રહે, આરામદાયક દિવસ.

"મકરઃ"(ખ,જ)-
ભાગીદારી માં સંભાળવું પડે, નવા પ્રોજેકટમાં સારૂં રહે.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
બેન્ક બેલેન્સ વધારી શકો, આયોજન થી ચાલી શકો.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
કાર્યસિધ્ધિ આપતો દિવસ, તમારા ક્ષેત્ર માં સફળતા મળે.

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version