Site icon News Continuous Bureau | Mumbai

આજે તારીખ ૧૭.૫.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ.

આજનો દિવસ
૧૭ મે ૨૦૨૧, સોમવાર, વિ. સંવત ૨૦૭૭

"તિથિ" – વૈશાખ સુદ પાંચમ

Join Our WhatsApp Channel

"દિન મહીમા" –
આદ્યશંકરાચાર્ય જયંતિ, સોમનાથ પ્રતિષ્ઠા દિન, રવિયોગ ૧૩.૨૨ શરૂ, સંત સુરદાસ જયંતિ, દૂરસંચાર દિન, સ્કંઘષષ્ઠી, કુમારયોગ ૧૩.૨૨ સુધી

"સુર્યોદય" – ૬.૦૪ (મુંબઈ)

"સુર્યાસ્ત" – ૭.૦૫ (મુંબઈ)

"રાહુ કાળ" – ૭.૪૨ થી ૯.૨૦

"ચંદ્ર" – મિથુન, કર્ક (૬.૫૧),
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૬.૫૧ સુધી મિથુન ત્યારબાદ કર્ક રહેશે.

"નક્ષત્ર" – પુનર્વસુ, પુષ્ય (૧૩.૨૦)

"ચંદ્ર વાસ" – પશ્ચિમ, ઉત્તર (૬.૫૧),
સવારે ૬.૫૧ સુધી દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક ત્યાર બાદ પશ્ચિમ-ઉત્તર સુખદાયક તથા પૂર્વ-દક્ષિણ કષ્ટદાયક પ્રવાસ થાય.

દિવસનાં ચોઘડિયા
અમૃતઃ ૬.૦૪ – ૭.૪૨
શુભઃ ૯.૨૦ – ૧૦.૫૭
ચલઃ ૧૪.૧૩ – ૧૫.૫૦
લાભઃ ૧૫.૫૦ – ૧૭.૨૮
અમૃતઃ ૧૭.૨૮ – ૧૯.૦૬

રાત્રીનાં ચોઘડિયા
ચલઃ ૧૯.૦૬ – ૨૦.૨૮
લાભઃ ૨૩.૧૨ – ૨૪.૩૫
શુભઃ ૨૫.૫૭ – ૨૭.૧૯
અમૃતઃ ૨૭.૧૯ – ૨૮.૪૨
ચલઃ ૨૮.૪૨ – ૩૦.૦૪

રાશી ભવિષ્ય

"મેષઃ" (અ,લ,ઇ)-
નવી વસ્તુની ખરીદી થાય, સુખ શાંતિ આપતો દિવસ.

"વૃષભઃ" (બ,વ,ઉ)-
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય, ગણતરી પૂર્વક કાર્ય કરી શકો.

"મિથુનઃ"(ક, છ, ઘ)-
આર્થિક બાબતોમાં સારૂં રહે, યોગ્ય રોકાણ કરી શકો.

"કર્કઃ"(ડ,હ)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકોમાં ચાહના વધે.

"સિંહઃ"(મ.ટ)-
ખર્ચ પર અંકુશ રાખવો, આયોજન મુજબ ચાલવા સલાહ છે.

"કન્યાઃ"(પ,ઠ,ણ)-
સગા સ્નેહી મિત્રો થી સારૂં રહે, આગળ વધવાની તક મળે.

"તુલાઃ"(ર,ત)-
મહેનતનું સારૂં પરિણામ મળે, તમારી નામના સારી રહે.

"વૃશ્ચિકઃ"(ન,ય)-
ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પ્રગતિકારક દિવસ.

"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
માનસિક વ્યગ્રતા જણાય, ધાર્યુ ના થાય, મધ્યમ દિવસ.

"મકરઃ"(ખ,જ)-
દામ્પત્યજીવન માં સારૂં રહે, પરિવાર સાથે આનંદ માણી શકો.

"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
તબિયતની કાળજી લેવી, પરેજી પાળવી, મધ્યમ દિવસ.

"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય

Wearing God Locket Vastu Rules ગળામાં ભગવાનનું લોકેટ પહેરવું જોઈએ કે નહીં? જાણો વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષના કડક નિયમો
Navratri Rare Astrological Conjunction મા અંબા વરસાવશે અપરંપાર કૃપા! નવરાત્રિ પર ૧૦૦ વર્ષ બાદ બની રહ્યો છે આ સંયોગ ૭ રાશિઓની કિસ્મત સોના જેવી ચમકશે
Today’s Horoscope : આજનો દિવસ: ૨ ઓક્ટોબર ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Pitru Paksha Missed Shradh Remedies પિતૃપક્ષમાં શ્રાદ્ધ ચૂકી ગયા હો તો ચિંતા ન કરશો આ સરળ ઉપાયોથી મેળવો પિતૃઓના આશીર્વાદ
Exit mobile version