235
Join Our WhatsApp Community
હરિદ્વારમાં શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીમાં નાગા સંતો બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે .
શ્રી પંચાયતી મહાનિર્વાણી અખાડાએ હરિદ્વાર કુંભમાં 75 નાગા સાધુઓને દીક્ષા આપી છે.
આ 75 નાગા સંતો 12 અને 14 એપ્રિલના રોજ શાહી સ્નાનમાં જોડાશે.
ઉલ્લેખનીય છે કે નાગા સંન્યાસી બનવાની પરંપરા આદિ જગતગુરુ શંકરાચાર્યના સમયથી ચાલતી આવી છે.
You Might Be Interested In